અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી ભાવનગર મુકામે ઓક્સિજન પ્લાન્ટ પહોંચ્યા
અમરેલી જિલ્લાના દર્દીઓને ઓક્સીજન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે અમરેલી જીલ્લાના ધારાસભ્યઓક્સિજનપ્લાન્ટ મુકામે પહોંચ્યા હતા આજે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ સરકારના અથાગ પ્રયત્ન ચાલે છે કે લોકોને કોરોનાના સંક્રમણના ફેલાય તેના માટે મીની લોકડાઉન લગાવવામાં આવ્યું છે વેક્સિન પૂરજોશમાં ચાલે છે ઓક્સિજન સપ્લાય પણ શક્ય તેટલો વધુને વધુ પહોંચાડે છે છતાં પણ કોરોના ના દર્દીઓ માં વધારો અને મૃત્યુ દરમાં પણ વધારો થઈ રહ્યો છે અમરેલી જિલ્લામાં ઓક્સીજન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી ભાવનગર મુકામે આવેલ ડાયમંડ ગેસ ઓક્સિજન પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા તેમજ અમરેલીની જનતાને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે માટે કંપનીના સંચાલક સાથે રૂબરૂ મુલાકાત લઈ વિગતવાર કરી આયોજન કર્યું હતું
અમરેલી જિલ્લામાં વેપારી એસોસીએશન સારહી ગ્રુપ પરિવર્તન ટ્રસ્ટ રોટરી ક્લબ અમરેલી વગેરે ઘણી સેવાભાવી સંસ્થાઓ ઓક્સિજન સપ્લાય લોકો સુધી પહોંચાડી રહી છે છતાં પણ કોરોનાનાદર્દીઓઓક્સિજનથી વંચિત રહે છે માટે કોરોના દર્દીઓ વધતાં ઓક્સિજન જરૂરિયાતના પણ વધે છે આ જરૂરિયાત ઊભી કરવા માટે અને કોઈપણ વ્યક્તિ ઓક્સિજનની હાલાકીના મૃત્યુના પામે આ બધી વ્યવસ્થાના ભાગરૂપે અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી દ્વારા ભાવનગર જાય ઓક્સિજન પ્લાન્ટના માલિકની રૂબરૂ મુલાકાત લીધી હતી