અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના દરિયામાં હાલ, તોકતે, વાવાઝોડાને પગલે કરન્ટ વધુ જોવા મળી રહ્યો છે
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના દરિયામાં હાલ, તોકતે, વાવાઝોડાને પગલે કરન્ટ વધુ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીગ થઈ રહ્યું છે અમુક ગામો માંથી કાચા મકાનો વાળા ને સ્થળનાતર કરી દેવાયા છે
આજ રોજ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં આજ વહેલી સવારથી વાતાવરણ માં પલટો આવ્યોબા બરકોટ ગામ માં તોકતે વાવાઝોડા ની અસર જોવા મળી રહી છે સવારથી વરસાદ તેમજ જોરદાર પવન જોવા મળી રહ્યો છે
ટોકતે વાવાઝોડાને ધ્યાન માં લયને કલેકટર શ્રી દ્વારા લોકો ના હિત માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો રાજુલા તેમજ જાફરાબાદ ના ગ્રામ વિસતરો માં આજ રોજ ૧૭/૦૫/૨૦૨૧ બપોરના ૧૨ વાગે થી તા.૧૮/૦૫/૨૦૨૧ રાત્રિ ના ૧૨ કલાક સુધી ૧૪૪ ની કલમ લાગુ રહેશે કલેક્ટર શ્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો
કલેકટર શ્રી ના આદેશ અનુસાર પોલિશ તંત્ર દ્વારા રાઉન્ડ ધ પેટ્રોલિંગ કરવામાં આવી રહી સે અને ધર માં રહો સુરકચિત રહો તેવા સૂત્રો સાથે મરીન પોલિશ દ્વારા કોશિશો કરવામાં આવી રહી છે
રિપોર્ટ..ભૂપત સાખટ.જાફરાબાદ.અમરેલી