આ દેશ મા જન સંખ્યા કરતા ગાયો ની સંખ્યા છે વધારે, ગૌહત્યા પર મૃત્યુદંડ નો છે કાયદો
ઉરૂગ્વે નામ ના દેશ મા તેમની કુલ જન સંખ્યા 33 લાખ છે અને ત્યા ગાયૉ ની સંખ્યા 1 કરોડ 20 લાખ છે એટલે પ્રત્યેક વ્યક્તિ દીઠ ચાર ગાયો છે અને આ દેશ ખેતી મા પણ આગવુ સ્થાન ધરાવે છે આ દેશ મા ગાય કઈ જગ્યા એ છે અને તેની દેખરેખ રાખવા માટે ગાય ના કાન પર ચીપ લગાવવા મા આવે છે અને સંપુણ અદ્યતન ટેકનોલોજી થી ગાયો ની દેખરેખ રાખવામાં આવા છે.
વર્ષ 2005 મા 90 લાખ લોકો માટે નુ અનાજ પેદા આ દેશ એ કર્યુ હતુ અને જે વધી ને 2 કરોડ 80 લાખ થયુ હતુ આ ઉત્પાદન પાછળ ત્યાના ખેડુતો અને પશુપાલકો ની વર્ષો ની મહેનત છે ઉરૂગ્વે મા ગૌહત્યા પર તુરંત મૃતયુદંડ નો કાયદો અમલી છે અને ત્યા ભારતીય ગાયો પણ છે અને ઈન્ડીયન કાઉ તરીકે ઓળખાય છે.આપણે આ નાના એવા દેશ પાસે થી મોટી શિખામણ મળે છે.