આ વર્ષ અદાણી બન્યા કમાણી મા નંબર વન, જાણો કેટલી કરી
કમાણી મા મામલા મા ઉદ્યોગપતિ ઓ વચ્ચે હમેશા રહે ચાલતી હોય છે કે કોમ નંબર વન ત્યારે આ વર્ષ સંપતિ વધારવામાં ગૌતમ અજાણી એ વિશ્વ ના સૌથી ધનપતિ ઓ જેફ બેસોસ અને ઈલોન મસ્ક ને પણ પાછળ છોડી દીધા છે. અજાણી ની સંપતિ વર્ષ 2021 મા કેટલાક મહીનાઓ મા જ અદાણી ની સંપત્તિ 16.2 અબજ ડોલર થી વધી ને 50 અબજ ડોલર એ પહોંચી છે. એટલે કે વર્ષ 2021 અદાણી ની સંપત્તિ મા 33.8 ડોલર નો વધારો થયો છે તેમ બલુમબગઁ બિલિયોનર ઈનડેક્ષ મા જણાવાયુ છે.
આ વર્ષ અદાણી ગૃપ ના એક સ્ટોક સિવાય બધા સ્ટોક મા 50 ટકા થી વધુની રેલી જોવા મળી છે. અદાણી જુથ ની કંપનીઓ ના શેર બજાર મા દેખાવ ની વાત કરીએ તો આ વર્ષ અદાણી ટોટલ ગેસ લિ. નો સ્ટોક 96 ટકા અદાણી એન્ટરપ્રાઇઝ 90 ટકા જેવો રહ્યો છે. આમ ભારતીય ઉદ્યોગપતિ ઓ વિશ્વ મા આગળ નીકળી રહ્યા છે અને હજી ડેટા સેન્ટર બિઝનેસ મા પણ અદાણી જુથ એ પ્રવેશ કર્યો છે આ સાથે જુથે ટેકનોલોજી મા પ્રવેશ માટે તેની ક્ષમતા ના સંકેત આપ્યા છે.