ઈંગ્લેન્ડ સામે ની મેચ મા આ ભારતીય ખેલાડી એ પ્રથમ મેચ મા જ જીત અપાવી
ગઈ કાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ની મેચ ઘણી રોમાંચક રહી હતી આ મેચ સિરીઝ ની ચોથી મેચ હતી જેમા ટીમ મા મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા અને આઈ પી એલ મા સારી રમત રમનાર સુરેશકુમાર યાદવ ને મોકો મળ્યો હતો આઈ પી એલ મા મુંબઈ ની ટીમ માથી રમનાર આ બેટ્સમેને પોતાની પ્રથમ મેચ મા જ 57 રન ની ઈંનીગ રમી હતી.
આ મેચ મા સુર્યકુમાર યાદવ 3 નંબર બેટીંગ પર આવ્યો હતો. ટોસ હારી ને ભારતે તરસ બેંટીંગ મા આવી ને 2 વિકેટ ગુમાવી હતી ત્યાર બાદ પ્રથમ મેચ રમનાર યાદવે સ્થિતી સારી રીતે સંભાળી હતી અને ચોકકા છક્કા લગાવ્યા હતા. ભારતે કુલ 186 રન નો ટાર્ગેટ આપ્યો હતો આ લક્ષાંક નો પીછો કરતા ઈંગ્લેન્ડ બેટ્સમેનો નો શરુવાત મા જ ધબડકો બોલી ગયો હતો અને શરુવાત ની મહત્વ ની વિકેટો રાહુલ ચહર અને ભુવનેશ્વર કુમારે ઝડપી લીધી હતી.
ત્યાર બાદ બેન સ્ટોક અને જોની બેરીસ્ટો ની બેટીંગ ની મદદ થી ઈંગ્લેન્ડ ની ટીમ ટાર્ગેટ ની ઘણી નજીક પહોચી ગય હતી અને છેલ્લી ઓવર ઘણી રોમાંચક બની હતી જેમાં ઈંગ્લેન્ડ ટીમ ના બોલરે જોરદાર સીક્સ ફટકારી હતી પરંતું છેલ્લે હાર નો સામનો કરવો પડ્યો હતો.
પાંચ મેચ ની સિરીઝ મા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હવે ફાઈનલ મેચ અમદાવાદ મા જ આવતી કાલે રમાશે હવે કોણ જીતશે તે જોવું રહ્યુ.