કહેવામાં આવતું હતું કે અમજદ ખાન જ્યારે શૂટિંગ સેટ પર હતાં તે ત્યાં સાવ ખુશાલ માહાલો રહેતો હતો. જ્યારે ગબ્બર ને ટાઇમે ચા ન મળતા શું થયું જોવો

તમે બધાંને ફિલ્મ શોલે નો ગબ્બર તો જરૂર યાદ હશે. યાદ તો હોય જ ને, અભિનેતા અમજદ ખાને અત્યંત શાનદાર રીતે આ પાત્ર બજવ્યું હતું.આજે પણ તે ફિલ્મ જગતમાં ગબ્બર નામથી જ મશહૂર છે.આ ભૂમિકા માટે તેણે ફિલ્મી પડદાના વિલનનું જે નવું રૂપ લીધું તે આજે દુર્લભ જ જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે અમજદ આ ભૂમિકા માટે પહેલી પસંદગી નહતી, કારણ કે જાવેદ અખ્તર, તેણે સલીમ ખાન સાથે મળીને ફિલ્મની કહાની લખી હતી,

તેને અમજદ ખાનનો અવાજ ગબ્બરના પાત્રના હિસાબે બંધ ન હતો બેસતો. સલીમ ખાન આ પાત્ર માટે અભિનેતા ડૈની ડેન્જોંગપાને લેવા માંગતાં હતાં. પરંતુ પછી કઈક એવું થયું કે અમજદ ખાનને આ ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યાં અને ગબ્બર બનીને હિટ ઉભરી આવ્યાં. આજે અમે તમને અમજદ ખાથી જોડાયેલો એક રસપ્રદ કિસ્સા જણાવવા જઈ રહ્યાં છે, જેને સાંભળીને તમે અભિનેતાની હરકત પર હસવા લાગશે.

કહેવામાં આવતું હતું કે અમજદ ખાન જ્યારે શૂટિંગ સેટ પર હતાં તે ત્યાં સાવ ખુશાલ માહાલો રહેતો હતો. અમજદ ખાનની કેટલીક એવી આદતો હતી, એક કિસ્સો હતો જે તેના મિત્રો વચ્ચે અને શૂટ્સ પર ઘણાં પ્રખ્યાત હતાં. આમાંથી એક તેને ચા પીવોનો અત્યંત શોખ હતો.તે દરરોજ 30 કપ ચા પી જતા હતાં અને જે દિવસ તેને ચા ન હતી મળે, તો તેના માટે કામ કરવું ખૂબ મુશ્કેલ બની જતું હતું.

એક દિવસ કઈક આવો જ કિસ્સો બન્યો હતો પૃથ્વી થિયેટરમાં જ્યારે તે એક પ્લેની રિહર્સલ કરી રહ્યાં હતાં. આ દરમિયન તેને ચા ન મળી જેથી તે પરેશાન થઈ ગયાં. સેટ પર જ્યારે તેણે આ વિશે પૂછ્યુ તો તેને જણાવ્યું છે કે દૂધ ખાલી થઈ ગયું. પછી શું થયું એક દિવસ ચા વગર પસાર કરવો અમજદ ખાન માટે 100 દિવસ પસાર કરવા જેવા બની ગયાં હતા.

બીજા જ દિવસે અમજદ ખાને સેટ પર એક નહીં પરંતુ બે ભેંસો લાવીને બાંધી દીધી અને ચા વાળાને કહ્યું કે ચા બનતી રહેવી જોઈએ. ચાની જેટલી લત અમજદ ખાનને હતી કદાચ જ કોઈ અન્યને નહી હોય. તેની સાથે જ દોસ્તીના મામલામાં પણ અમજદ ખાન કોઈથી પાછળ ન હતાં.

મહાનાયક અભિતાભ બચ્ચન સાથે તેની ગાઢ મિત્રતા હતી. બંનેએ ઘણીં ફિલ્મોમાં સાથે કામ કર્યું જે સુપરહિટ રહી. રસપ્રદ વાત એ છે કે જેટલી ફિલ્મોમાં આ બંનેએ સાથે કામ કર્યું જેમાં અમિતાભ હીરો રહ્યાં તો અમજદ વિલનની ભૂમિકામાં જોવા મળ્યા દરેક ભૂમિકાને અમજદે યાદગાર બનાવી.

ફક્ત એટલું જ નહીં અમજદ ખાન પોતાના પરિવારનો પણ ખાસ ધ્યાન રાખતાં હતાં. તેણે શેહલા ખાન સાથે લવ મેરેજ કર્યાં હતાં, જેનાથી તેના ત્રણ બાળકો શાદાસ, સીમબ અને દીકરી અહમલ હતી. અમજદ પોતાની પત્ની અને બાળકોને અતૂટ પ્રેમ કરતાં હતાં. ભલે અમજદ ખાને ઓન-સ્ક્રીન પર વિલનની ભૂમિકા નિભાવી હોય, પરંતુ તે પોતાના સંતાન અને તેના મિત્રો માટે એક હીરો હતાં.

27 જુલાઈ 1992ના રોજ તે ક્રૂર દિવસ પણ આવ્યો જ્યારે તે આ દુનિયાથી અલવિદા કહી ગયાં. અમજદ ખાનને સાંજે સાત વાગ્યે કોઈને મળવાનું હતું અને તે તૈયાર થવા માટે પોતાના રૂમમાં ગયાં હતાં જ્યાં તેને હાર્ટ એકેટ આવ્યો હતો જેના કારણે તેનું મોત થઈ ગયું હતું.આ વાત પર પત્ની શેહનાએ કહ્યું હતું તે કપડા બદલવા માટે રૂમમાં ગયાં હતાં. સાંજે 7:20 પર શાબાદે એ કહેતા નીચે આવ્યો કે ડેડી ઠંડા પડી ગયાં છે અને તેને આ કહેતા પરસેવો આવી રહ્યો હતો. અમજદ બેભાન થઈ ગયાં હતાં અને થોડી જ ક્ષણમાં અમે છોડીને જતાં રહ્યાં હતાં. અમજદ હંમેશા કહેતા હતાં, હું આસાનીથી જઈશ.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *