કોળી સમાજના સામાજિક સંગઠનો ના મુખ્ય આગેવાનો ની થઈ મહત્ત્વની બેઠક ગુજરાત માં
ગુજરાતમાં કોળી સેના અને કલ હમારા યુવા સંગઠન કોળી સમાજના સામાજિક સંગઠનો ના મુખ્ય આગેવાનો ની થઈ મહત્ત્વની બેઠક આગામી દિવસોમાં સામાજિક શૈક્ષણિક રાજકીય અને આર્થિક રીતે થતા અન્યાય સામે સાથે મળીને કરશે મહત્વપૂર્ણ કામગીરી
માનનીય ધરમશીભાઈ ધાપા અને તેમની ટીમ સાથે જાફરાબાદ હીરાભાઈ સોલંકી ના નિવાસસ્થાને મુલાકાત દરમિયાન સાથે બેસીને ભોજન લીધું ત્યાર બાદ સામાજિક રીતે મહત્ત્વની બાબતો ની સર્ચા કરવામાં આવી હતી