ગ્યાબે દીવસ મા કોરોના એ ગુજરાત ને ધમરોળી નાખ્યુ, જાણો કેટલા કેસ આવ્યા
કેહવામા આવી રહ્યુ છે કે કોરોના ની બીજી લહેર ઘણી ભયાનક છે દેશ અને દુનિયા મા કોરોના ન સંક્રમણ સતત વધી રહ્યુ છે. અને સાથે સાથે ગુજરાતના મોટા મહાનગરો મા પણ કોરોના નો કાળો કહેર જોવા મળી રહ્યો છે.
ગુજરાત મા છેલ્લા બે દીવસ તા-29 અને 30 મા 4472 નવા કેસો નોંધાયા છે. જેમાથી 18 ના મૃત્યુ થયા છે. અને આ સાથે જ રાજ્ય મા કરોના કેસો ની સંખ્યા 3 લાખ ને પણ વટી ગઈ છે. આપને જણાવી દઈએ કે હાલ 12263 એકટીવ કેસ ગુજરાત મા છે.
ગુજરાત ના મોટા મહાનગરો છેલ્લા બે દીવસની કેસ ની સંખ્યા જોઇએ તો સુરત 1321 અમદાવાદ મા 1225 વડોદરામાં 593 અને રાજકોટ મા 449 છે.