તારક મહેતા સિરિયલનાં કલાકાર ને પ્રતિ એપિસોડ ચૂકવવા આવે છે આટલી રકમ! મહિનાનો પગાર જાણી હોશ ઉડી જશે

આપણે સૌ કોઈ જાણીએ છે કે, તારક મહેતા સિરિયલ છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી પ્રસારીત થઈ રહી છે, ત્યારે આ સિરિયલનાં કિરદારો પણ એટલા જ લોકપ્રિય થઈ ગયા છે તેમજ સાથો સાથે તેમણે બીજી કોઈ સીરિયલમાં કાર્ય કરવાનો પણ અવસર નથી મળત.

આવું તો ત્યારે જ શક્ય બની શકે છે જ્યારે તેમને આ સિરિયલમાંથી બમણો પગાર મળતો હોય અમે આજે આપણને મળેલ માહિતી મુજબ તારક મહેતા સિરિયલનાં ત્રણ મહત્વના કિરદારોનાં પગાર વિશે જણાવીશું. ખાસ કરીને સીરિયલમાં દિલીપ જોશી, શૈલેષ લોઢા તેમજ મુનદત્તા ને પર એપિસોડ કેટલા પૈસા ચૂકવામાં આવે છે તે અમે માહિતી આપીશું.

ઝૂમ ડિજિટલના અહેવાલ મુજબ દિલીપ જોશી આ શોના સૌથી વધારે પૈસા મેળવનારા અભિનેતા છે. તારક મહેતાના વિ ચશ્માના એપિસોડ દીઠ તેમને 1.5 લાખ રૂપિયા પગાર આપવામાં આવે છે. ખરેખર આ એક મહત્વની વાત કેહવાય કારણ કે, એક એપિસોડ થી એટલી કમાણી કરે છે કે, તેમણે બીજે કોઈ જગ્યાએ કામ કરવાની જરૂર જ નથી પડતી.

તેમના પછી, શોની તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા મહત્વના કિરદાર છે જેને પ્રતિ એપિસોડ એક લાખ રૂપિયાનો ચૂકવવામાં આવે છે. જેઠા લાલ પછી આ મહત્વનું કિરદાર છે.

જેઠા લાલ બાદ  બબીતા ​​જી એટલે મુનમુન દત્તને દરેક એપિસોડ માટે 50 હજાર રૂપિયા મળે છે. સૌથી વધારે સેલરીમાં દિશા વાંકાનીનું નામ મોખરે હતું પરંતુ હવે તે આ સીરિયલમાં ન હોવાથી આ કલાકારો મોખરે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *