પતિ સાથે ઝઘડો થતા મહિલા બાબા પાસે ગઈ અને બાબા આચર્યું દુષ્કર્મ અને પછી જે ઘટના બની જાણો.

આપણા ભારતમાં જ્યાં શ્રદ્ધા જેટલી અતૂટ છે એટલી જ અહીંયા અંધશ્રદ્ધા જોવા મળે છે, જે ક્યારેયક માણસનું જીવન પણ બરબાદ કરી શકે છે. આપણે આવરનાર સાંભળતા હોઈએ છીએ કે, સાધુ સંતનાં વેશમાં કોઈ હેવાન છુપાયેલ હોય છે જે અનેક એવા કાર્ય કરે છે જેનાથી અનેક લોકો મુશ્કેલમાં મુકાઈ જાય છે.આજે આપણે એક એવી જ ઘટના વિશે જાણીશું.

વાત જાણે એમ છે કે, એજ ઢોંગી ઘુતારા ચાર મહિલા સાથે સેવાના બહાને દુષ્કર્મ આચર્યું. જેની પોલીસને જાણ થતાં ધરપકડ કરવામાં આવી. ઘટનામાં પીડિત મહિલા રાજસ્થાનના જયપુરમાં બિંદાયકાની રહેવાસી છે. પીડિત મહિલાને તેના પતિ સાથે કોઈ બાબતે વિવાદ થયો હતો અને ત્યારબાદ તે આ તપસ્વી બાવાની પાસે ગઇ હતી અને તપસ્વી બાવા એ જણાવ્યું હતું કે, થોડા દિવસમાં બધું પહેલાની જેમ થઈ જશે.

ધીમે-ધીમે 1 વર્ષ થતા પતિ-પત્ની વચ્ચે બધુ સામાન્ય થવા લાગ્યું. એટલે મહિલાને તપસ્વી બાબા પર ભરોસો વધવા લાગ્યો. મહિલા દિવસે બાબાના આશ્રમમાં જતી હતી. એમ દિવસ તપસ્વી બાબાએ એવું પણ જણાવ્યું હતું કે, રાત્રે પણ આશ્રમમાં રોકાણ કરીને સેવા કરો. જેથી મહિલા તપસ્વી બાવાની વાત માનીને રાત્રે પણ આશ્રમમાં રોકાવા લાગી અને સેવા કરવા લાગી. રાત્રિ રોકાયા બાદ મહિલાને જાણવા મળ્યું કે, અન્ય કેટલીક મહિલાઓ રાત્રિના સમયે બાબાના કક્ષની અંદર જઈને તેની સેવા કરવા લાગી.એક દિવસ રાત્રીના સમયે પીડિત મહિલાનો સેવા કરવાનો વારો આવ્યો હતો અને બાબા તેની સાથે દુષ્કર્મ આચર્યું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *