પાન,માવા ગુટકા ખાઈ મો નથી ખુલતુ ! તો રહ્યો ઉપયોગ અજમાવી જોવો એક વાર
ગુટકા પાન મસાલા ની લત થી શરીર ને અનેક નુકસાન થાય છે એ સૌ કોઈ જાણે છે આમ છતા ઘણા બધા લોકો ને આ આદત હોય છે અને અને છોડવાનો પ્રયાસ કરે છતા તેમા સફળતા મળતી નથી
અમુક વર્ષો સુધી આ લત રહે તો એક સામાન્ય લાગતી સમસ્યા મો નહી ખુલવાની સામે આવે છે આ સમસ્યા સામાન્ય નથી આનાથી શરીર મા ઘણા બધા ફેરફારો થાય છે અને શરીર ને પુરતુ પોષણ પણ મળતુ નથી મો નહી ખુલવાની સમસ્યા હોય તેને નીચે ની જે કસરત આપી છે એ કરવી જોઈએ જેથી તે સમસ્યા નુ યોગ્ય હલ મેળવી શકાય
1-પોતાના મોઠાનુ નીચેનુ જડબુ એક વાર ડાબી તરફ અને એક વાર જમણી તરફ કરવાનુ છે યાદ રહે જયારે કરો ત્યારે 5 સેકન્ડ એક તરફ રાખવુ
2-આ સમસ્યા નુ નિરાકરણ કરવા સવારે ઉઠીને મોઢુ ખોલવું અને બંધ કરવુ જેટલુ વધારે ખુલી શકે એટલુ અને 10 સેકન્ડ નો સમય જરુર રાખવો
3-ગળા અને જડબા ની નીચેની ભાગમા રોજ મસાજ કરવાથી ઘણો ફાયદો થાય છે
4- સ્ટ્રેટ કરવુ એ પણ એક કસરત જે જેમા બન્ને હાથ ની આંગળી ઓ થી અલગ અલગ જડબા ને ખેચી ને 10 સેકન્ડ રાખવા આવુ 5-6 વખત કરવુ.