પીપળામાં ભુતનો નહી પણ શ્રીકૃષ્ણ નો વાસ છે

સંસ્કૃત ભાષામાં અશ્વત્થ ના નામથી જાણીતું પીપળા નું ઝાડ અંગ્રેજીમાં મા સેક્રેડ ફિગ અથવા બો ટ્રી એવા નામે જાણીતું છે પીપળો એ એક પહોળા અને સુંદર પાન ધરાવતું અતિ મોટુ ઝાડ છે આ ઝાડ ભારત દેશમાં બધે જ જોવા મળે છે વડ ના ઝાડની જેમ તેનો પણ ઘણો મોટો વિસ્તાર થાય છે તેનો ઘટાદાર છાંયડો તડકામાં ઠંડક આપનાર હોય છે પીપળા ના વૃક્ષનું ધાર્મિક મહત્વ પણ છે ભગવાન શ્રી કૃષ્ણ એ પોતે વૃક્ષો મા પીપળો છે એમ કહ્યું છે પાપળામાં ઘણા ઔષધિય ગુણો રહેલા હોવાથી તેનો ઔષધ તરીકે આયુર્વેદમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે પીપળો એ એક એવું વૃક્ષ છે જે આપણને 24 કલાક ઓક્સિજન આપે છે પીપળાના વૃક્ષને આયુર્વેદમાં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને આયુર્વેદ અનુસાર આ વૃક્ષના પાન નું સેવન કરવાથી ઘણા પ્રકારના રોગ દૂર થાય છે

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *