પોતાના પિતા નહોતા ઈચ્છતા કે દિકરી નો જન્મ થાય, આજે એજ દિકરીઓ નો છે બોલીવુડ મા દબદબો..
આપણે આઝાદી ના 70 વર્ષ વટાવી ચુકયા છીએ પણ આજે દીકરી અને દિકરા વચ્ચે નો ભેદ જોવા મળે છે અને ઘણા લોકો દિકરીઓ ને તરછોડી રહ્યા છે અને દિકરા ઓ ને વધુ મહત્વ મળી રહયુ છે. પહેલા ના સમય મા દિકરીઓ ને દૂધ પીતી કરવામા આવતી અને મોત આપવામા આવતુ અને આજે માતા ના પેટ મા જ તેની હત્યા કરવામા આવે છે. આજ ની વાત આવા જ લોકો માટે છે જેબતાવશે આવુ કામ કરે છે. બોલીવુડ મા હાલ ત્રણ બહેનો નો દબદબો જોવા મળે છે અને ઘણુ નામ પણ કામાઈ રહી છે આ બહેનો.
અમે અહીં બોલિવૂડની ટોચની ગાયિકા બહેનો નીતિ મોહન અને તેની ત્રણ બહેનો શક્તિ, મુક્તિ અને કીર્તિ વિશે વાત કરી રહ્યા છીએ. નીતિના પિતા હંમેશા દીકરીની નહીં, પુત્રની ઇચ્છા રાખતા હતા. પરંતુ તેને પુત્રને બદલે ચાર પુત્રી મળી અને હાલ આ બહેનો સફળતા ના શિખરો સર કરી રહી છે. ચાર બહેનો મા નીતી મોહન સિંગર છે અને બોલીવુડ ની ઘણી મુવી મા પોતનુ સંગીત આપ્યુ છે જયારે શક્તિ મોહન અને મુક્તિ મોહન કોરિયોગ્રાફર છે અને અનેક શો મિ જજ પણ છે જયારે એક દીકરી કૃતી મોહન થોડા ટાઈમ મા બોલીવુડ મા આવશે અને તે મહેનત કરી રહી છે.
એક સમયે તેના પિતા નહોતા ઈચ્છતા કે તેને દિકરી આવે પણ આ જે આજ દિકરીઓ એ તેમનુ નામ રોશન કર્ય છે.