પ્રખ્યાત અભિનેતાનું કોરોનાથી નિધન, સારી સારવાર માટે પ્રધાનમંત્રી પાસે માંગી હતી પરતું આ વાત પહોંચે તે પહેલાં મૃત્યુ થયું.

હાલમાં દિવસને લોકોનું કોરોનામાં મૃત્યુ થઈ રહ્યું છે, ત્યારે તેના અનેક કલાકારો પોતાનાં જીવ ગુમાવ્યા છે. ત્યારે ફરી એકવાર કલાકાર એ જીવન ટૂંકાવ્યું છે. આ કલાકારે અંતિમ સમયે જતા જતા કહ્યું કે, મોદીજીએ મારી મદદ કરી હોત તો હું આજે જીવતો હોત.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે , 35 વર્ષિય યુટ્યુબર અને ઓટીટી સ્ટાર રાહુલ બોહરાનું કોરોનાના કારણે મોત થયું છે. તેવામાં અત્યારે રાહુલ બોહરાની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઇ છે.

રાહુલ બોહરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સારી સારવારની માંગ કરી હતી. સાથે જે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને ટેગ કર્યા હતા. રાહુલે લખ્યું કે જો મને સારી સારવાર મળી હોત તો હું પણ બચી જાત.

સાથે રાહુલે પોતે કઇ હોસ્પિટલમાં દાખલ છે અને બેડ નંબર જણાવ્યો હતો. અંતે બંને નેતાઓને ટેગ કરીને તેણે લખ્યું કે જલ્દી ફરી વખત જનમ લઇશ અને સારું કામ કરીશ. હવે હું હિંમત હારી ગયો છું.

આ પહેલા 4 મેના દિવસે રાહુલે પોસ્ટ કરી હતી. જેમાં તેણે પોતાને કોરોના પોઝિટિવ હોવાની વાત કરી હતી. તેનું ઓક્સિજન લેવલ સતત ઘટી રહ્યું ન્મને કોઈ જોનાર નથી. આથી તેણે કોઇ સારી હોસેપ્ટલ માટે મદદ માંગી હતી, જે મદદ મળે તેમ નથી.

સારવારના અભાવને કારણે તેઓ હિંમત હારી ગયા અને તેઓ મૃત્યુની નિસહાય રાહ જોતો હતો તેવું તેણે વર્ણવ્યું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *