બજરંગદાસ બાપા ના આ ફોટા પહેલા તમે કયારે નહી જોયા હોય
બજરંગદાસ બાપા ને આપણે સૌ જાણીએ જ છીએ પરંતુ હજી કેટલાક પ્રસંગો અને બાબતો થી આપણે અજાણ છીએ અહી બજરંગદાસ એવા ફોટોસ રજુ કરીએ છીએ કે તમે કદાચ પહેલા નહી જોયા હોય.
આ ઉપરની દુર્લભ તસ્વીર મા ભાવેણાના રાજવી પરિવારના શિવભદ્રસિંહજી ગોહિલ ૧૯૬૬-૬૭ ની સાલ માં સ્વતંત્ર પક્ષમાંથી તળાજા માંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. એ સમયની આ તસવીર છે. તસ્વીરમાં પૂ.બજરંગઘસ બાપા સાથે શિવભદ્રસિંહજી બાજુબાજુ માં ઉભેલા દેખાય છે.
ઉપરના બે ફોટા મા બજરંગદાસ બાપા પોતના આશ્રમ પર છે
ઉપર ના ફોટા મા બજરંગદાસ બાપા પોતના ભક્તો સાથે છે
ઉપર ના ફોટા મા બજરંગદાસ બાપા પોતના ભક્તો સાથે છે.
ઉપરના ફોટા મા બજરંગદાસ બાપા ની અંતીમ વિદાય નો ફોટો છે જેમા હજારો ભાવિક ભક્તો જોડાયા હતા.