રાજુલા તાલુકાના વાવેરા ગામેં વાડીના શેઢા બાબતમાં બે ભાઈઓ વચ્ચે થયો ઝગડો..
અમરેલી જિલ્લા ના રાજુલા તાલુકા ના વાવેરા ગામેં વાડીના શેઢા બાબતમાં બે ભાઈઓ વચ્ચે થયો ઝગડો લાકડીનાઘા ઝીંક્તા યુવકનું માથું ફાડી નાખતા ગંભીર હાલતે પ્રથમ રાજુલા સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ મહુવા હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ.
વાવેરા ગામના રહેવાસી લાલાદાસ મણીરામ દુધરેજીયા તથા અલ્પેસભાઈ જમનાદાસ દુધરેજીયાની વાડી બાજુમાં જ હોઈ અને તે અલ્પેશ જમનાદાસ વાડીમાંનો શેઢો લાલદાસની વાડીમાં કરી રહ્યો હોય ત્યારે લાલાદાસ મણીરામ દુધરેજીયા એ પોતાની હદ માં શેઢો કરવા કહતા જમનાદાસ ઉશ્કેરાઈ જઇ તેમને અભદ્ર વર્તન કર્યું હતું આપવા લાગેલ અને અલ્પેશ જમનાદાસ દુધરેજીયાએ લાલદાસને માથામાં લાકડી બોઘા ઝીંકી ને બંને બાપદીકરો નાસી છુટેલ.
રિપોર્ટ વિક્રમ સાખટ રાજુલા