સંતાન પ્રાપ્તી માટે પતિએ ખુદ પત્ની ને તાંત્રીક ને સોપી દીધી પછી તાંત્રીકે

હાલ આધુનિક યુગ મા પણ સંતાન પ્રાપ્તી માટે ટેસ્ટ ટ્યુબ અને ટેકનોલોજી નો સહારો લેવાને બદલે તાંત્રીક અને ભગત ભુવા ઓ અને અંધ શ્રધા ના ટોટકા ઓ નો સહારો લેતા હતો અને ઘણી વાર મુશ્કેલી મા પણ મુકાઈ જતા હોય છે મેરઠ મા એક પતી પોતે સંતાન પ્રાપ્તિ માટે પત્ની ને તાંત્રીક ને સોપી દીધી હતી.

મેરઠ ના દેહલી ગેટ પોલીસ સ્ટેશનમાં આવતા પૂર્વા ફૈયાઝ અલી વિસ્તારમાં રહેતા તાહિરના લગ્ન લગભગ દોઢ વર્ષ પહેલા 30 વર્ષીય મહિલા સાથે થયા હતા. તાહિરની એક તાંત્રિક ઈસ્માઈલ ઉર્ફે ભૂરા સાથે મિત્રતા હતી. તાંત્રિકનું તાહિરના ઘરે આવવા જવાનું રહેતું હતી. લગ્નના દોઢ વર્ષ વીતી ગયા હોવા છતા તાહિરની પત્નીને સંતાન નહોતું થયું, પરંતુ તાહિરની ઈચ્છા હતી કે તેને કોઈ સંતાન થાય, એ ઇચ્છાના પુરી કરવા તેણે તેણે પોતાની પત્ની ને ઈસ્માઈલ ઉર્ફે ભૂરા ને સોપી દીધી હતી. અને તેણે અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતુ.

જયારે આ સમગ્ર બાબત મહિલા ના પરીવાર ને જાણ થય ત્યારે પરીવાર જનો એ પોલીસ સ્ટેશન મા હોબાળો મચાવ્યો હતો અને પરિવારના સભ્યોએ પતિ અને તાંત્રિક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *