હિરાભાઈ સોલંકી એ હોસ્પિટલ ની મુલાકાત લીધી અને દર્દીઓ ને સુવિધાઓ મળી રહે તે માટે ડોકટર્સ ને સૂચના આપી અને ઓક્સિજન ની પણ વ્યવસ્થા કરી.
આજરોજ સિવિલ હોસ્પિટલ રાજુલાની મુલાકાત લીધી હતી ફરજ પરના ડોકટર્સ શ્રી કલસરિયા શ્રી રિબડીયા ડો જેઠવા સાથે હાલની કોરોના ની સ્થિતિ અંગે ચર્ચાઓ કરી હતી ઇન્જેક્શન બેડ વધારવા ઓક્સિજનના બાટલા રેગ્યુલટરની ઘટ્ટ સ્ટાફની ઘટ્ટ બાબતે ડોકટરો પાસેથી વિગત મેળવી હતી સ્થળ પરથી આ વ્યવસ્થા કરવા કાર્યવાહી કરી હતી.
દર્દીઓ ને સુવિધાઓ મળી રહે તે માટે ડોકટર્સ ને સૂચના આપી દર્દીઓને પણ આ મહામારીમાં સહકાર આપવા મારો નમ્ર અનુરોધ છે
♦️પૂર્વ સંસદીય સચિવ શ્રી હિરા ભાઈ સોલંકી ♦️