100 ઓક્સિજન કંન્સન્ટ્રેટરનું દાન કરવાનો નિર્ણય કર્યો અક્ષયકુમાર અને ટ્વિન્કલ ખન્ના એ

સમગ્ર દેશમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો  હોસ્પિટલ્સમાં બેડ દવાઓ અને ઓક્સિજનની અછત જોવા મળી રહી છે સોશિયલ મીડિયા પર લોકો મદદ માંગે  છે એવામાં તમામ બોલીવુડ સેલિબ્રીટી પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા લોકોની હેલ્પ કરી છે તેઓ એકબીજાના ટ્વીટ આગળ વધારે છે જેથી જરુરિયાતમંદની મદદ કરી શકાય આવી જ રીતે એક્ટ્રેસ ટ્વિન્કલ ખન્ના અને તેના પતિ અક્ષય  100 ઓક્સિજન કંન્સન્ટ્રેટર દાન કરવાનોકર્યો છે બન્ને સ્ટારના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર તેમની તારીફ કરવામાં આવી રહી છે

લંડનના બે ડોક્ટરે 120 ઓક્સિજન કંન્સન્ટ્રેટર દાન કરવાનો નિર્ણય કર્યો છે ટ્વીન્કલ ખન્નાએ ટ્વીટ કરતા કહ્યું હતું કે, લંડનના બે ડોક્ટરે 120 ઓક્સિજન કંન્સન્ટ્રેટર દાન કરવાનો નિર્ણય કર્યો છે. ત્યાં અક્ષય કુમાર અને મે 100 ઓક્સિજન કંન્સન્ટ્રેટરની વ્યવસ્થા કરી છે આમ કુલ મળીને 220 ઓક્સિજન કંન્સન્ટ્રેટરનું વિતરણ કરવામાં આવશે ઓક્સિજન કંન્સન્ટ્રેટર યુકેથી પહોંચાડાશે આ પહેલા ટ્વિન્કલ ખન્નાએ એક ટ્વીટમાં કહ્યું હતું કે મને ભરોસાપાત્ર અને રજિસ્ટર એનજીઓ વિશે જાણકારી આપો, 100 ઓક્સિજન કંન્સન્ટ્રેટર વિતરણ કરવામાં મદદ કરી કંન્સન્ટ્રેટર સીધા યુકેથી તેમના સુધી પહોંચાડવામાં આવશે

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *