2025 મા વિશ્વ નો સૌથી શ્રેષ્ઠ ક્રિકેટર કોણ હશે ? રવિન્દ્ર જાડેજા એ કરી આ આગાહી
રવિન્દ્ર જાડેજા એ ઓસ્ટ્રેલિયા સામે ની સિરીઝ મા જોરદાર પરફોર્મન્સ આપ્યુ હતુ અને ઈજા ને કારણે સીરીઝ અધવચ્ચે છોડવી પડી હતી હાલ ટીમ ઈન્ડિયા મા પરત ફરવા ની તૈયારી કરી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી હતી. જેમાં ફ્રેન્ચાઈઝીએ 2025માં વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ક્રિકેટર કોણ હશે ? આવો સવાલ કર્યો હતો તેના જવાબ રૂપે રવિન્દ્ર જાડેજા એ બજેદાર જવાબ આપ્યો હતો અને લખ્યુ હતુ અને પોતે જ સર્વ શ્રેષ્ઠ ક્રિકેટર બનશે તેવુ લખ્યુ હતુ.
આ જવાબ આપતા જ રાજસ્થાન રોયલ ના Instagram પેજ ના એડમીને તેની પોસ્ટ પીન કરી હતી. હતી અને Instagram પર ચર્ચા જામી હતી. આપને જણાવી દઈ એ કે રવિન્દ્ર જાડેજા ભારતીય ટીમ મા ઓલરાઉન્ડર ની ભુમીકા મા છે અને ઓસ્ટ્રેલિયા સામે ની સીરીઝ મા પણ ખુબ સારુ પરફોર્મન્સ પણ આપેલુ હતુ.
રવિન્દ્ર જાડેજા એ વન ડે ની સિરીઝ મા 200 થી વધુ વિકેટ લીધેલી છે અને 2000 થી વધુ રન પણ બનાવેલા છે હવે જોવાનું રહ્યુ કે આગળ ના દીવસો મા તેનુ પરફોર્મન્સ કેવુ રહેશે.