શ્રાવણ માસનો બેસ્ટ વિડીયો! ભગવાનની શિવલિંગ પર ફણ માંડીને ઉભા રહ્યા નાગદેવતા, વિડીયો જોઈ કરી લ્યો દર્શન….

મિત્રો કેહવામાં આવે છે કે ભારત એક તેહવારોનો દેહ છે. આપના દેશમાં દરેક માસમાં કોઈને કોઈ તો એવા તેહવાર હોય જ છે, જેની ઉજવણી લોકો ઉત્સાહભેર કરતા હોય છે. પણ ફક્ત શ્રાવણ માસ જ એવો મહિનો છે જેમાં આખો મહિનો લોકો ભગવાન શિવની ભક્તિમાં લીન રહે છે. આ પવિત્ર મહિનામાં લોકો ખુબ જ ભાવ ભટકી સાથે ભગવાનની પૂજા અર્ચના કરે છે અને પોતાની મનોકામના જણાવે છે.

એવામાં હાલના સમયમાં ભગવાન શીવને લગતા અનેક એવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જે લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યા છે. લોકો ભગવાન સહીને લતા આવા વિડીયો પર ખુબ જ પ્રેમ વરસાવતા હોય છે, એવામાં હાલ ટ્વીટરના માધ્યમથી આવો જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં નાગદેવતા ભગવાન શિવની શિવલિંગ પર ફણ માંડીને ઉભા રહે છે.

આવા દ્રશ્યો જોઇને સોશિયલ મીડિયા યુઝરોએ પણ ‘હર હર મહાદેવ’નો નાદ લગાવી દીધો હતો. વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક જંગલના વિસ્તાર લાગી રહ્યો છે, એવામાં આ જંગલ વચ્ચે રહેલ શિવલિંગ પર એક નાગદેવતા ફણ માંડીને ઉભા હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આ જોઇને ત્યાં ઉપસ્થિત લોકોએ પણ ‘હર હર મહાદેવ’ નો નાદ લગાવ્યો હતો.

શ્રાવણ માસની અંદર ઘણી ઓછી વખત આવા દર્શન થવા પામે છે, આથી જેણે પણ ભગવાનના આવી રીતે દર્શન કર્યા તે સૌ કોઈ ધન્ય થઈ ગયું હતું. આ વિડીયોને હાલ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જે લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે અને યુઝરો કમેન્ટમાં પણ ભગવાન શિવનું નામ આલોપી રહ્યા છે. આ વિડીયો જોયા પછી એક યુઝર પ્રતિક્રિયા આપતા જણાવે છે કે ‘ભગવાન શીવના અદભુત દર્શન, હર હર મહાદેવ’ જ્યારે બીજા અનેક યુઝરોએ આવી જ પ્રતિક્રિયા આપી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *