બજરંગદાસ બાપા ના કૃપા થી જોવો આજ નુ રાશી ફળ

મેષ રાશી (અ.લ.ઇ.). વેપારમાં સારો લાભ જણાશે.સંતાન વિષયક ચિંતા દુર થશે વિવાદોવાળા કામમાં લાભ જણાશે.મુડી રોકાણમાં ફાયદો જણાશે 2.વૃષભ રાશી (બ.વ.ઉ.) કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના.ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે.પ્રભાવથી શત્રુ પરાસ્ત થશે સંતાન પક્ષે ચિંતા દુર થશે.

3.મિથુન રાશી (ક.છ.ઘ.)નવા પરિચયથી લાભ થાય.વાહન ચલાવવામાં કાળજી રાખો.માતૃપક્ષે આર્થિક મદદ મળશે.સંતાનથી સારા સમાચાર મળશે.4.કર્ક રાશી (ડ.હ.) યાત્રા પ્રવાસના યોગો જણાય.વિવાદિત કાર્યોમાં વિજય થાય.નવા કામકાજમાં લેણુ જણાય.ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધી થાય.5.સિંહ રાશી (મ.ટ.)સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા જળવાય.માનસિક શાંતિ અનુભવાય.મહેમાન સ્નેહીજનોની મુલાકાત થાય.વ્યાપાર બાબતે મધ્યમ જણાય.

6.કન્યા રાશી (પ.ઠ.ણ.)મનગમતા કાર્યોમાં રુચી વધે.શત્રુઓ દ્વારા લાભ મળે.આર્થિક સમસ્યાઓ હળવી બને.વિવાદિત કાર્યોમાં વિજય મળે.7.તુલા રાશી (ર.ત.) ધંધામાં મહત્વના કાર્યો થાય જીવનસાથી સાથે મતભેદ જણાશે યાત્રા પ્રવાસમાં વિઘ્નોની સંભાવના મહત્વાકાંક્ષા પૂર્તિનો અવસર મળે. 8.વૃશ્ચિક રાશી (ન.ય.) મૂડીરોકાણમાં લાભની સંભાવના છે આત્મવિશ્વાસમાં વૃદ્ધી થાય.કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને.યાત્રામાં તનાવની સંભાવના છે.

9ધન રાશી (ભ.ધ.ફ.ઢ.) વાહન વ્યવહારથી સંભાળવુ. નાના મોટા રોકાણમાં સાવધાની રાખવી.કામકાજમાં સામાન્ય વિઘ્નોની સંભાવના માતાના આશિર્વાદથી કામ સરળ બને.10.મકર રાશી (ખ.જ.) સારા કાર્યોમાં સમય પસાર થાય.સામાજિક કાર્યોમાં પ્રવાસની સંભાવના રોગ-ઋણ-વિવાદથી બચવુ.સંતાનોના કાર્યમાં સફળતા મળે.

કુંભ રાશી (ગ.શ.ષ.સ.)ખાન પાનમાં સાવધાની રાખવી.વેપારમાં ભાગીદારીથી લાભ થાય.કર્મક્ષેત્રમાં પરિવર્તનના યોગ બને.સારા કામમાં યાત્રાના યોગ જણાય.મીન રાશી (દ.ચ.ઝ.થ.)જીવનસાથી સાથે તણાવ જણાય.વિવાદના કાર્યોમાં વિશેષ લાભ થાય.ગુસ્સા ઉપર સંયમ રાખવો.સગા સબંધીઓથી લાભ થાય

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *