શું બટેટા શરીરને નુકશાન કરે છે? આવું વિચરતા હોય તો અવશ્ય વાંચો આ લેખને, ફાયદા જાણીને તમે….
સારા સાસ્થ્ય માટે સારો ખોરાક ખબ જરૂરી છે એવામાં જો તમે ખોરાક તરીકે સારું શાકભાજી લેશો તો તમારું સ્વાસ્થ્ય માટે કદી કોઈ ડોક્ટરની જરૂર નહી પડે એવામાં. એવામાં આજે અમે એક એવા શાકભાજી વિશે વાત કરવાના છીએ જેને લોકો ખાવાનું ખુબ પસંદ કરે છે તે શાકભાજી બીજું કઈ નહી પણ બટેટા છે.
બાળકોને ખુબ પસંદ આવતા હોય છે બટેટા, બાળકોને બીજા શાક પસંદ નથી હોતા પણ જો તમે બટેટાની કોઈ વસ્તુ બનાવીને એને આપશો તો તે ખુબ હોશે હોશે તેને ખાશે. બટેટાને કોઈ પણ શાકભાજીમાં નાખીને શાક બનાવામાં આવે તો શાક સારી બને છે અને લોકોને ખુબ પસંદ આવે છે. આ શાકભાજી બહારના ખોરાક જેવા કે સમોસા જેવી અનેક વાનગીઓમાં ખુબ ઉપયોગ થાય છે, એમુક લોકોનું કેહવું છે કે બટેટા ખાવાથી નુકશાન થાય છે, તો શું આ વાત સાચી છે? ચાલો તમને જણાવીએ પૂરી વાત.
લોકોનું કેહવું છે કે બટેટા ખાવાથી વજનમાં ખુબ વધારો થાય છે અને તન્દુરસ્તી બરકરાર રહેતી નથી. પણ નાં આવું નથી બટેટા આપણા શરીરના સ્વાસ્થ માટે ખુબ ઉપયોગી ખોરાક છે જે શરીરને તંદુરસ બનાવે છે અને શક્તિ પણ આપે છે, એટલું જ નહી તેને ખાવા સિવાય આંખનાં કાળા કુંડાળા દુર કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણા બધા એવા લોકો છે જે બટેટાના ફાયદાઓ જાણતા નથી અને ખોટી અડચણમાં રહી જતા હોય છે.
તમને જણાવી દઈએ કે બટેટાના ગોળ ટુકડા કરીને ફક્ત ૧૦ મિનીટ સુધી આંખ પર રાખી પછી ચેહરાને પાણીથઈ ધોવામાં આવે તો ત્વચાની કરચીલો દુર થશે અને ત્વચા મુલાયમ અને ચમકદાર બનશે. જો બટેટાને બાફીને તેણે પાણીમાં મસળીને તે પાણીથઈ વાળ ધોવામાં આવે તો વાળ ખુબ ચમકદાર, કાળા અને મજબુતી પ્રાપ્ત કરશે, એટલું જ નહી તમારું વાળ જડતા હોય તો તે પણ અટકાવી દેશે.
જો તમે તમારા ચેહરા પર કાળા ડાઘ અને ખીલ ધરાવો છો તો આ ઉપાયનો જરૂરને જરૂર ઉપયોગ કરજો. સૌ પ્રથમ તમે એક ચમચી બટેટાનો રસ અને એક ચમચી લીંબુનો રસ મેળવીને તેને મુલાતની માટીમાં બરાબર ઘોળી લ્યો અને પછી તેને ચેહરા પર લગાવો, આને લગાવ્યા પછી તે સુકાય જાય એટલે તરત તેને સાદા પાણી વડે ધોવો, આવું કરવાથી તમારા ચેહરા પર રહેલ કાળા ડાઘ સરળતાથઈ દુર થશે.