શિવ ભક્ત હોવ તો અવશ્ય જુઓ આ વિડીયો! યુવકે એવી કારીગરી બતાવી કે ઓમ માંથી ભગવાન શિવ…જુઓ અદભુત વિડીયો
આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે આપણા દેશમાં અનેક એવા ધાર્મિક તેહવારો આવતા હોય છે જેની લોકો ખુબ જ ધૂમધામથી ઉજવણી કરતા હોય છે પણ વર્ષમાં ફક્ત એક એવો મહિનો આવે છે જે ખુબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ મહિના માં લોકો પણ ફક્ત ભગવાનના જાપ અને સેવા કરીને પ્રાથના કરતા હોય છે. આ માસ છે શ્રાવણ માસ.
શ્રાવણ માસનો મહિમા આપણા દેશમાં અલગ જ છે, કારણ કે આ માસમાં અમુક લોકો આખો માસ ઉપવાસ કરીને ભગવાન શિવની ભક્તિ કરતા હોય છે જ્યારે અમુક લોકો આ પવિત્ર માસના સોમવારને દિવસે ઉપવાસ રાખીને ભગવાન શિવની પ્રાથના કરતા હોય છે. હવે આ પરથી તમને ખબર પડી જ જશે કે આપણા દેશમાં આ માસનું કેટલું બધું મહત્વ છે.
એવામાં હાલ ભગવાન શીવને લગતા અનેક એવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જે લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યા છે, આવા વિડીયોમાં અમુક લોકો પોતાની કળા બતાવતા ભગવાન શિવનું સ્કેચ બનાવે છે તો અમુક લોકો ભગવાન શિવની મૂર્તિ બનાવતા હોય છે. હાલ આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ યુવાન ફક્ત ઓમ માંથી શિવજીનું આખું સ્કેચ તૈયાર કરી નાખે છે.
View this post on Instagram
આ વિડીયો જોઇને સોશિયલ મીડિયા યુઝરો પણ ખુબ હરખાય ગયા હતા અને આ વ્યક્તિના ખુબ જ વખાણ કર્યા હતા. મિત્રો આ વિડીયો હાલ ઇનસ્ટાગ્રામ પર sharad_art4u નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જે લોકોને પણ ખુબ જ પસંદ આવ્યો હતો, આ વિડીયોને 88 લાખ લોકોએ જોઈ લીધો છે જ્યારે ૮ લાખ જેટલી લાઈક પણ આવી ચુકી છે, તમને આ અદભુત ટેલેન્ટનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.