નોળિયા સાપની દુશ્મની કેવી હોય છે જોઈ લ્યો એક વખત આ વિડીયોમાં! નોળિયો સાપ પર તૂટી પડ્યો તો સાપ પણ…..
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે સોશિયલ મીડિયા પર રોજના ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે જેમાંથી અમુક વિડીયો વાયરલ થતા હોય છે આથી લોકોને પસંદ પણ આવતા હોય છે જયારે અમુક વિડીયો લોકોને પસંદ પડતા નથી. અમુક વખત ભાવુક કરી દેતા તો અમુક વખત હસાવી દેતા વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવતા હોય છે.
એવામાં હાલ એક સાપ અને નોળિયાની લડાઈનો વિડીયો સામે આવ્યો છે જેમાં બંને દુશ્મનો એવી રીતે એક બીજા સાથે લડાઈ કરે છે કે જાણે તેઓ એક બીજાના લોહીના તરસ્યા હોય. આમ તો તમે જાણતા જ હસો સાપ અને નોળિયા દુશ્મની વિશે. એવું માનવામાં આવે છે કે સાપ અને નોળિયાની આવી લડાઈમાં વધારે તો નોળિયા જ જીતી જતા હોય છે, આ વિડીયોમાં પણ એવું જ કઈક થાય છે.
ટ્વીટર પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે અચાનક જ તે નોળિયો અને સાપ એક બીજાની સામે સામે આવી જાય છે જે પછી બંને ઘડીક તો દુર દુરથી જ લડાઈ કરે છે, પણ સાપ ત્યાંથી નીકળવાનું જ સારું સમજે છે આથી તે નીચે ઉતરીને નીકળી પડે છે. પણ નોળિયો તેનો પીછો કરતો જાય છે એવામાં સાપ ફરી વખત પાછળ ફરીને નોલીયાને લડત આપવા લાગે છે.
النمس مع وجبة المفضله pic.twitter.com/RtesvhgLZz
— عالم الحيوانات المفترسة والاليفه🗺 (@em4g1) March 27, 2021
પણ નોળિયાની ખૂંખારતા જોઇને સાપ ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરે છે પણ નોળિયો સાપની પૂછડી પર હુમલો કરી દે છે. ફક્ત 42 સેકેંડનો આ વિડીયો ટ્વીટર પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ પેહલો એવો વિડીયો નથી જેમાં સાપ અને નોળિયો લડતા હોય આની પેહલા પણ અનેક આવા વિડીયો વાયરલ થઈ ચુકેલા છે જેમાં સાપ અને નોળિયાની દુશ્મની જોવા મળી હતી.