એક શેર તો બીજો સવાશેર! ચોરે યુવતીનું પર્સ ચોરવાનું પ્રયત્ન કર્યો તો યુવતી ચોરની ગાડી….વિડીયો જોશો તો તમે પણ પેટ પકડી હસશો, જુઓ આ વાયરલ વિડીયો

આપણે સૌ કોઈ સોશિયલ મીડિયાથી વાકેફ છીએ જ તે, જો નાના છોકરાને પણ સોશિયલ મીડિયા વિશે પૂછવામાં આવે તો તે પણ સટા સટ જવાબ આપશે. લોકો સોશિયલ મીડિયાનો ઉપયગો મનોરંજનના એક સાધન તરીકે ઉપયોગ કરે છે જ્યાં રોજબરોજ નવા નવા વિડીયો શેર થતા હોય છે જેને જોવાનું લોકો ખુબ પસંદ કરતા હોય છે, તો આજે આ લેખના માધ્યમથી એક એવા ફની વિડીયો વિશે વાત કરવાના છીએ જેને જોઇને તમે પણ પેટ પકડીને હસી પડશો.

સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે બે ગાડી પર સવાર ચોર હોય છે તે બધાની કોઈના કોઈ વસ્તુને ચોરી કરવાનો પ્રયાસ કરે છે પણ તેમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બે ચોર વાહન પર આવે છે અને તેનું વાહન સાઈડમાં મુકીને ચોરી કરવાના પ્રયાસમાં જુટી જાય છે એવામાં ઘણા લોકોને જોઇને તે લૂટનો પ્રયત્ન કરે છે પણ તેમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. ત્યાં એક યુવતી નીકળે છે તો આ ચોરનું ધ્યાન તેના પર્સ પર જાય છે અને એક ચોર તેને ખેચે છે તો પર્સની ખેચાખેચી થાય છે, એવું જોઇને બીજો ચોર પેલા ચોરને પર્સ ખેચવામાં મદદ કરવા આવે છે ત્યાં યુવતી પર્સ મૂકી દે છે અને ચોરની ગાડી લઈને રફુ ચક્કર થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Video Nation (@nation.video)


આ વિડીયો હાલના સમયમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે લોકો દ્વાર્રા આ વિડીયોને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ચોરી સાથે જોડાયેલ આ વિડીયો સોશિયલ મીડિયા પર nation.video નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો પર યુઝરો પોતાના મંતવ્યો પણ જણાવે છે. એક યુઝર લખે છે કે ‘આમાં તમે શું ચોર બનશો’ જ્યારે બીજો યુઝર લખે છે કે ‘ચોરી કરવાનું સીખીને આવું હતું.’

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *