ફટકડી ફક્ત પાણી શુદ્ધ કરવા જ નહી પણ શરીરની આ સમસ્યાને હલ કરવા માટે પણ મદદ રૂપ છે, જાણો તેનો ઉપયોગ અને ફાયદા વિશે

ઘણીવાર લોકો પોતાના ઘરમાં ફટકડીનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તે તમને તમારા સ્વાસ્થ્ય અને સુંદરતાની સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ તેનો ઉપયોગ કરવાની રીતો અને તેનાથી થતા ફાયદાઓ વિશે. જ્યારે કોઈને યુરિન ઈન્ફેક્શનની સમસ્યા હોય છે તો તે તેના વિશે કોઈની સાથે વાત કરવાનું ટાળે છે. પરંતુ ફટકડી વડે પ્રાઈવેટ પાર્ટની સફાઈ કરવાથી યુરિન ઈન્ફેક્શન થતું અટકે છે.

તે જ સમયે, કેટલાક લોકો વાળમાં ખોડો થવાની સમસ્યાથી પરેશાન છે. પરંતુ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ફટકડીના પાણીથી વાળ ધોઈ લો. ઉંમર વધવાની સાથે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં એક ચપટી ફટકડીને પાણીમાં ઓગાળીને ચહેરો ધોઈ લો.

જો કોઈ વ્યક્તિને શ્વાસ સંબંધી રોગ હોય તો ફટકડીને તળી પર શેકીને મધ સાથે ખાઓ. અનિચ્છનીય વાળથી છુટકારો મેળવવા માટે ગુલાબજળમાં ફટકડી મિક્સ કરીને ત્વચા પર લગાવો. મત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે ઘરમાં એવી ઘણી વસ્તુઓ રહેલી  હોય છે જેના વિશે આપડે જાણતા નથી હોતા કે ન તો તેના ફાયદા અને ન તો તેના ગેરફાયદા વિશે સંપૂર્ણ પણે માહિતગાર હોતા નથી એવું જ તે ફટકડી પણ એવી જ છે જેના ના ફાયદા વિશે ખુબ ઓછા જાણે છે.

તમે આ લેખ ‘ગુજરાતી અખબાર’ દ્વારા વાંચી રહ્યા છો , આ લેખ વાચવા બદલ ખુબ અભાર. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ લોકો સુધી શેર કરો અને તમારું મંતવ્ય કમેન્ટ સેક્શનમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *