આવા લોકોએ પોપૈયા ખાવા વિશે વિચારવું પણ ન જોઈએ! ફાયદા નહી પણ થશે આવા નુકશાન…જાણો તેના નુકશાન વિશે

જો તમે એવું વિચારતા હોવ કે પોપૈયો ખાવથી શરીરને ફાયદા થશે તો આ વાત જાણવી તમારા માટે ખુબ જરૂરી છે. ડોક્ટર અમુક લોકોને પોપૈયાને ખાવાની સલાહ આપતા નથી કારણ કે અમુક લોકો માટે પોપૈયાનું સેવન કરવું ખુબ નુકશાનદાયક સાબિત થઈ શકે છે. તો ચાલો તમને આ બાબત વિશે પૂરી રીતે માહિતગાર કરીએ કે કેવા લોકોને પોપૈયાનું સેવન કરવું જોઈએ.

આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે પોપૈયો આપણા શરીર માટે ખુબ ફાયદાકારક છે પોપૈયામાં પ્રોટીન, ફાયબર જેવા અનેક ગુણો હોય છે જે શરીર માટે ખુબ જરૂરી છે એટલું જ નહી પોપૈયો દ્વારા આપને મેલેરિયા ડેન્ગ્યું જેવા અનેક રોગોમાંથી આપણને છુટકારો મેળવામાં મદદરુપ ભૂમિકા ભજવે છે. પોપૈયો એક એવું ફળ છે જે દરેક સિઝનમાં મળી રહે છે.

જો તમારા હદયન ધબકારા અનિયંત્રિત હોય તો તમારે પોપૈયો ખાવાનું ટાળવું જોઈએ પણ કેહવામાં આવે છે હદયરોગથઈ પીડિત વ્યક્તિને પોપૈયાથઈ રાહત મળે છે. ડોકટરોનું કેહવું છે કે તેમાં ગ્લાઇકોસાઈડ અમેનો એસીડ હોય છે જે પાચનતંત્રમાં હાયડ્રોજન સાયનાઈટનું ઉત્પાદન કરે છે, આ નુકશાન કારક નથી હોતું પણ જો તમારી હાર્ટબીટ અનિયંત્રિત હોય તો તમારા માટે ખુબ નુકશાનદાયક સાબિત થઈ શકે છે.

પથરી ધરાવતા વ્યક્તિઓએ પોપૈયાનું સેવન કરવું નહી કારણ કે પોપૈયામાં ભરપુર પ્રમાણમાં વિટામીન સી હોય છે જે એન્ટીઓક્સીડન્ટ છે જે શરીર માટે ખુબ ફાયદાકારક છે પણ કીડનીમાં પથરી ધરાવતા લોકો માટે પોપૈયો ખુબ નુકશાનદાયક સાબિત થઈ શકે છે. વધુ પ્રમાણમાં પોપૈયાનું સેવન કરવાથી કેલ્શિયમ ઓક્સીડેન્ટ પેદા કરે છે જેના લીધે પથરીનું કદ વધે છે અને તેને યુરીન દ્વારા કાઢવામાં ખુબ મુશ્કેલી થાય છે.

જો તમને કોઈ પ્રકારની એલર્જી હોય તો પોપૈયાનું સેવન કરતા અટકવું જોઈએ કારણ કે પોપૈયાની અંદર ચેતીનેજ નામના ઈજાઈમ હોય છે જે લેટેક્સ પર રિએકશન કરી શકે છે જેના લીધે તમારે શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે. જો તમે છીક, ઉધરસ જેવી કોઈ પણ ઉધરસ હોય તો પોપૈયાના સેવન કરતા અટકવું જોઈએ.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *