પાણીમાં ઉકાળેલા લીંબુ ખાવાના આ પાંચ ફાયદા જાણશો તો તમે આજે તે ખાવાનું શરુ કરી દેશો, બ્લડ પ્રેશરથી લઈને…..
આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે હજી થોડા સમય પેહલા જ કોરોના મહામારી ગઈ છે, છતાં પણ હજી એમ નહી કહી શકાતું કે તે સાવ ચાલી ગઈ છે, હજી થોડા ઘણા અંશે તે બીમારી છે જ તે. આ લેખના માધ્યમથઈ આજે અમે તમને પાણીમાં ઉકાળેલા લીંબુના ફાયદા વિશે જણવા જઈ રહ્યા છીએ, આશા છે કે તમને તે પસંદ આવશે.
મિત્રો તમે લીબું પાણી જેવા પીણા દ્વારા લીંબુને ખોરાકમાં લીધો હશે પણ શું તમે કોઈ વખત લીંબુને ઉકાળીને પાણી સાથે તેનું સેવન કર્યું છે? નાં, ઘણા લોકો આ પાણીમાં ઉકાળેલા ફાયદાઓ જાણવામાં વંચિત રહી ગયા છે. જો તમે પાણીમાં બાફેલા લીંબુનું સેવન શરુ કરશો તો તમારી ત્વચામાં સુધાર આવશે અને બ્લડ પ્રેશર પણ કન્ટ્રોલમાં રેહશે, આવા લીંબુને તમે સવારે નાસ્તામાં પણ લઈ શકો છો.
આવું કરવાથી તમારું મુડ પુરા દિવસ તરોતાજા રેશે અને તમે તમારા કામથી કંટાળશો નહી. લીંબુમાં વિટામીન એ, સી, બિ૬, ઈ, કેલ્શિયમ, પોટેશિયમ, અને ફોલેટ હોય છે જે શરીર માટે ખુબ ફાયદાકારક છે. આવું કરવાના કોઈ નુકશાન થતું નથી. લીંબુના આવા ફાયદા વિશે તમને વિસ્તારથઈ જણાવીએ.
લીંબુને પાણીમાં ઉકાળીને પીવાથી ત્વચા ચમકદાર બને છે અને ઘણા એવા ચામડીના રોગો દુર રહે છે, તમને જણાવી દઈએ કે લીંબુમાં વિટામીન સી ખુબ વધારે પ્રમાણમાં હોય છે એટલા માટે તે ત્વચાના ડાઘ સાફ કરવામાં ખુબ ઉપયોગી છે. તમે આવા પાણીમાં ઉકાળેલ લીંબુથી પોતાનો ચેહરો પણ ધોય શકો છો, જો તમે આવું કરશો તો તમારી ત્વચામાં એક અનોખો નિખાર આવશે. તેના એન્ટી-ઓક્સીડેંટ ફ્રી રેડિકલ્સ સાથે લડવામાં મદદ કરે છે અને ત્વચાના તમામ ડાઘ દુર થાય છે.
હાલના સમયમાં હાય બ્લડ પ્રેશરના દર્દીઓમાં ખુબ વધારો થયો છે આથી જો તમે આવા પીણાં નું સેવન કરશો તો તમારી અ સમસ્યા ચુટકીમાં હલ થશે. ઉકાળેલા લીંબુમાં પોટેશિયમ અને કેલ્શિયમ હોય છે જે બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે, એટલું જ નહી જો તમારી ઇમ્યુનિટી સીસ્ટમ નબળી હોય તો અવશ્ય આ ખોરાકનું સેવન કરવું જોઈએ જેથી લીંબુમાં રહેલ વિટામીન સી દ્વારા ઇમ્યુનિટી સીસ્ટમ પણ મજબુત થશે.