ઉમર પર ન જાવ આ વડીલ યુવતી એવું કરી બતાવે છે જે આજકાલના યુવાન વ્યક્તિઓ નથી કરી શકતા, વિડીયો જોશો તો તમે પણ ચોકી જશો, જુઓ આ વાયરલ વિડીયો
હાલના સમયમાં સોશિયલ મીડિયા એક એવું મનોરંજનનું માધ્યમ બની ગયું છે જેને જોઇને લોકો પોતાનો થાકોડો કે ટેન્શન ઓછુ કરતા હોય છે, એવામાં હાલના સમયમાં સોશિયલ મીડિયા પર અવારનવાર એવા વિડીયો જોવા મળતા હોય છે જેને જોઇને સૌ કોઈ આશ્ચર્ય પામતું હોય છે કે આવું કઈ રીતે બની શકે. એવામાં આ લેખના માધ્યમથી આજે અમે એક એવો વાયરલ વિડીયો વિશે વાત કરવાના છીએ જેને જોઇને તમે સૌ કોઈ ચોકી જશો.
મિત્રો વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર આ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે, વિડીયો જોઇને સૌ કોઈ આશ્ચર્ય પામે છે કારણ કે આપણે પેલી વખત એવી વડીલ વ્યક્તિ જોઈ હશે જે આવું કાર્ય કરી શકે છે. આ વિડીયો વિશે વાત કરવામાં આવે તો આ વિડીયોને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને સોશિયલ મીડિયા યુઝરો દ્વારા અલગ અલગ મંતવ્યો આપવામાં આવે છે.
જો આ વિડીયો વિશે વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ કે એક વડીલ વયની યુવતીએ એવી રીતે પર્વત પર ચઢી રહી છે જેને જોઇને આપણને લાગે છે કે તે સિધા રસ્તા પર ચઢી રહી છે, પણ એવું નથી આ વડીલ યુવતીએ ઉભા પર્વત પર દોરડાને સહારે ચાલી રહી છે. જાણવા મળ્યું છે કે આ વિડીયો ૧૬ ફેબ્રુઆરી બેંગ્લોરનો છે જ્યાં આ દાદીએ પોતાના સંતાનો અને એના મિત્રો સાથે પર્વતની ચઢાઈ કરવા માટે જાય છે અને પર્વત ચઢે પણ છે. આપણને આ જોવામાં જેટલું સેહલું લાગે છે તેટલું સેહલું નથી, આવી ચઢાઈ મોટા મોટા ચઢાઈ કરનારાઓ માટે મુશ્કેલ સાબિત થતી હોય છે, પણ આ વડીલ વ્યક્તિ માટે આ ખુબ સરળ લાગી રહ્યું છે.
View this post on Instagram
આ પર્વતની ઉચાઇ ૧૮૬૮ મિટર છે. આ પર્વતની ચઢાઈ પછી દાદીમાંએ કહ્યું કે ‘હું છેલ્લા થોડા વર્ષોથઈ પરિવારની જવાબદારીમાં વ્યસ્ત હતી.’ હવે તેના દીકરા મોટા થઈ ગયા અને સેટલ થઈ ગયા છે આથી હવે તેવો પાસે ઘણો બધો સમય રહે છે અને હવે તે પોતાના આ સપનાને પૂર્ણ કરવાનું ઈચ્છે છે.