જીજ્ઞેશ કવિરાજના પરિવાર પર ફાટ્યા દુઃખના વાદળો ગાડીની ખુશીઓને લાગી નજર બાળકના મૃત્યુથી…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ગુજરાતી ફિલ્મ અને તેનું સંગીત લોકોમાં ઘણી મોટી લોકચાહના ધરાવે છે. તેમાં પણ જો વાત ગુજરાતી સંગીત અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે ગુજરાતી સંગીત ના ચાહકો દેશ વિદેશ માં ફેલયેલા છે લોકો ગુજરાતી સંગીત અને સંગીતકારો ને પણ ઘણા પસંદ કરે છે.

આપણે અહીં એક એવાજ લોક પ્રિય ગુજરાતી સંગીતકાર વિશે વાત કરવાની છે કે જેમના પરિવાર પર હાલમાં દુઃખના વાદળો છવાઇ ચૂક્યા છે. આપણે અહીં ગુજરાતના લોકપ્રિય ગાયક જીજ્ઞેશ કવિરાજ વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં જ તેમણે એક ઘણી જ મોંઘી અને આલિશાન ગાડી ખરીદી હતી જેના કારણે પરિવાર ઘણો ખુશ હતો પરંતુ જાણે તેમની ખુશીઓ ને નજર લાગી હોઈ તેમ પરિવાર માં થયેલા નિધન્ને કારણે પરિવાર માં શોક નો માહોલ છે.

મળતી માહિતી અનુસાર જીજ્ઞેશ કવિરાજ ના ભત્રીજા ના દિકરાનું નિધન થયું છે. આ ભાવુક સમયે આખા પરિવાર ની આંખોમાં આશુ છે અને સૌ કોઈ શોક માં છે. ભત્રીજા ના દિકરાના નિધન અંગે માહિતી આપતા જીજ્ઞેશ કવિરાજે તેનો એક ફોટો પણ શેર કર્યો હતો. અને ભગવાન પાસે તેની આત્માની શાંતિ અંગે પણ પ્રાર્થના કરી હતી. હાલમાં આ ભાવુક ક્ષણે જીજ્ઞેશ કવિરાજ પણ ઘણા દુઃખી છે.

મિત્રો હાલના સમયમાં જીજ્ઞેશ કવિરાજ ને સૌ કોઈ ઓળખે છે. આપણે સૌ જાણીએ છિએ કે તેઓ હાલમાં ઘણું વૈભવી જીવન જીવે છે જોકે બાળપણ થી જ તેઓ આટલું વૈભવી જીવન જીવતા ન્ હતા તેમણે પોતાની મહેનત અને આવડતથી આ મુકામ હાસિલ કર્યું છે.

જણાવી દઈએ કે જીજ્ઞેશ કવિરાજ નો જન્મ વર્ષ 1988 માં મહેસાણા માં આવેલા ખેરુલા માં થ્યો હતો તેમના પરિવાર માં પિતા અને કાકા ઉપરાંત અનેક લોકો ગાયન કલા સાથે જોડાયેલા છે માટે બાળપણ થી જ તેમની રૂચી ગાયન તરફ હતી. જે બાદ તેઓ પણ આ ક્ષેત્રમાં આગળ વધ્યા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *