ખલીએ મચાવી ખલબલી! સોશિયલ મીડિયાનું ફેમસ ગીત કાચા બદામ…જુઓ આ વાયરલ વિડીયો
ખલીનું નામ સાંભળતા જ મનમાં WWEનો વિચાર આવે છે. રિંગમાં ખલીએ સારાને ધૂળ ચટાડી પોતાની અલગ ઓળખ બનાવી છે. ખલી સુપરસ્ટાર છે. હાલમાં, તે રિંગમાં નથી રમી રહ્યો, પરંતુ તે સોશિયલ મીડિયા પર રહીને લોકોનું મનોરંજન ચોક્કસ કરે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ખલી કાચા બદામના ગીત પર પોતાના ફેન્સનું મનોરંજન કરી રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ખલી ‘કાચા બદનામ’ ગીતને લઈને ખૂબ જ ચર્ચામાં છે. જો જોવામાં આવે તો આ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ ગીત પર 10માંથી 7 રીલ બની રહી છે. આ ગીત દેશ-વિદેશમાં લોકપ્રિય થયું છે. મિત્રો આપને સૌ કોઈ જાણીએ જ છીએ કે સોશિયલ મીડિયા પર અવારનાવર આવા વિડીયો વાયરલ થતા જ હોય છે જે લોકોને ખુબ પસંદ આવે છે, એવો જ એક વિડીયો હાલ ખલીનો થઈ રહ્યો છે.
View this post on Instagram
આ વાયરલ વિડિયો ખલીએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર શેર કર્યો છે. આ ગીતને લાખો વ્યુઝ મળ્યા છે. બીજી તરફ આ ગીતને 1 લાખથી વધુ લોકોની લાઈક્સ મળી છે. ખલીને આપને WWE માં ધૂમ મચાવતો જોયો હશે પણ સોશિયલ મીડિયા પર આવું પેલી વખત જોવા મળ્યું છે, આ સુપરસ્ટાર સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને વિડીયો અને તસ્વીરો શેર કરતો રહે છે.