કીંજલ દવે ને યુ ટ્યુબ તરફ થી મળ્યુ ગોલ્ડન બટન ! જાણો કયાં કલાકાર પાસે છે કેટલા સબ્સ્ક્રાઇબ ??

ગુજરાતી કલાકારો અને કલાકારોનાં જીવન સાથે સંકળાયેલી તમામ વાતો આપણને સોશિયલ મીડિયના માધ્યમ થી સરળતાથી મળી રહે છે. મોટાભાગના લોકપ્રિય કલાકારો સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે, સાથો સાથ યુટ્યૂબ પર તેઓ પોતાનું કોન્ટનેટ મૂકીને પબ્લિશ કરતા રહે છે, ત્યારે આજે આપણે એક એવા કલાકાર વિશે જણાવી રહ્યા છે, જેમને હાલમાં જ યૂટ્યૂબ પર થી ગોલ્ડ પ્લે બટન મળ્યું છે. આ કલાકાર એટલે ગુજરાતની કોયલ ગણાતી કિંજલ દવે.હાલમાં જ કિંજલ દવે આ ખુશ ખબરી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપી હતી, જેમાં તેમણે તમામ ચાહકવર્ગોને આભાર સહ અભિનંદન પાઠવ્યા હતા

કિંજલ દવે એ પોતાના ઇન્સ્ટા અને ફેસબુક પેજ પર યૂટ્યૂબ પર 10 લાખ સબ્સ્ક્રાઇબ પુરા થતાં, તેમને પોસ્ટમાં લખ્યું કે હદયપૂર્વક આપનો આભાર અને સાથ સહકાર બદલ! ગોલ્ડન પ્લે બટન દરેક સુવર્ણહદય નાં લોકો માટે.ખરેખર આપણે સૌ કોઈ જાણીએ છે કે, કેડી ડીજીટલ એટલે કે કિંજલ દવે ચેનલમાં કિંજલ દવેના અનેક ગોતો ધૂમ મચાવી રહયા છે અને દર્શકો ને પણ કિંજલ દવે નો અનોખો અંદાજ ખૂબ જ સારો છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

યુટ્યુબ પર ગોલ્ડન પ્લે બટન મેળનાર એ માત્ર કિંજલ દવે જ નહીં પરતું અનેક એવા કલાકારો છે, જે કિંજલ દવે કરતા વધારે સબ્સ્ક્રાઇબ ધરાવે છે, ત્યારે ચાલો અમે આપને એ કલાકારો વિશે ટૂંકમાં પરિચય આપીએ. આજના સમયમાં ગુજરાતી લોકપ્રિય લોક ગાયિકા કિંજલ અને ગીતાબેનનું નામ મોખરે છે, ત્યારે એક કલાકાર છે જેને ઢોલિવુડ સાથે ખૂબ જ મહત્વ ધરાવે છે. આ કલાકાર એટલે ગીતાબેન રબારી.

યુટુંબમાં ગીતાબેન ને 11 લાખ 60 હજાર, ગમન સાંથલ – 2 લાખ 62 હજાર, ખજુરભાઈ 20 લાખ માયાભાઈ આહીર ઓફિસીયલ 3 લાખ 95 હજાર તેમજઅલ્પા પટેલ ઓફીયલ 2 લાખ 30 હજારલગ્ન કરાવી ચૂખ્યો છે, ખરેખર આજે કિંજલ દવે આ વાત જણાવીએ છીએ જેથી સામાન્ય બાબતો તમને જાણ થાય એક, યૂટ્યૂબનાં કિંજલ દવે કરતાંય વધુ યુટુંબમાં દર્શકો જોડાયેલા છે અને આ તમામ મનોરંજક કનેટનેટનો આનંદ 10 લાખ થી વધુનો નિયમિત રીતે માણે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *