કોળી સમાજ બારૈયા પરિવાર અને ગોરીયાળી રામપરનું ગૌરવ ઘોઘા તાલુકા

કોળી સમાજ બારૈયા પરિવાર અને ગોરીયાળી રામપરનું ગૌરવ ઘોઘા તાલુકાના ગોરીયાળી રામપર ગામના સહદેવ ભાઈ રાઘવભાઈ બારૈયા આર્મી ટ્રેનિંગ પુરી કરી વતન આવતા ડીજે સાથે સામૈયું કરી સ્વાગત કરવામાં આવ્યું હતુ

સહદેવ ભાઈ બારૈયા સાથે તેમના આર્મી મીત્રો રાઠોડ જયસુખ ભાઈ વાલાભાઈ હરીયાણી ધાર્મિક ભાઈ વાસુદેવ ભાઈ નું પણ ફુલહાર પહેરાવીને સ્વાગતમ્ કરવામાં આવ્યું હતું

ગામજનો તેમજ સામાજિક આગેવાનો અને માતા બહેનોએ ફુલહાર પહેરાવીને ઉસ્માભર્યુ સ્વાગત કર્યું હતું કલ હમારા યુવા સંગઠન ના ઉપ પ્રમુખ, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ના રાષ્ટ્રીય યુવા પ્રમુખ વલ્લભભાઈ વલ્લભભાઈ બારૈયા, કલ હમારા યુવા સંગઠન ના મીડીયા કન્વીનર મહેશભાઈ બારૈયા, તળાજા કલ હમારા યુવા સંગઠન ના કાર્યકર્તાઓ સુરેશભાઈ ઝાલા વિજય ભાઈ મકવાણા અને રામપર ગામના તુલશીભાઈ બારૈયા મેધજીભાઈ બારૈયા જીઆરડી હાજરી આપી હતી અને ફુલહાર પહેરાવીને સ્વાગતમ્ કરવામાં આવ્યું હતું

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *