વરરાજાને કપરો કાળ ભરખી ગયો, જાન લઈને જઈ રહેલા વરરાજાની ગંભીર માર્ગ અકસ્માતમાં કમકમાટી ભર્યું મૃત્યુ થયુ, પરિવારના લોકો ધ્રુસકે ધ્રુસકે….

વર્તમાન સમયમાં એવી ઘણી બધી એવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે જેના વિશે સાંભળીને કોઈ પણ વ્યક્તિનું હદય કંપી ઉઠશે, એવી જ એક ઘટના વિશે આજે અમે તમને જણાવા જઈ રહ્યા છીએ, આ ઘટના વિશે તમે જાણશો તો તમરી પણ આંખ ભીની થઈ શકે જશે. લગ્ન કરવા જઈ રહેલા વરરાજાનું અચાનક જ રસ્તા પર અકસ્માત થાય છે જેમાં દુલ્હાનું મૌત થાય છે, આથી પુરા પરિવાર સહિત ગામમાં શોકનું મોજું ફરી વળે છે. તો ચાલો આ ઘટના વિશે સંપૂર્ણ રીતે જણાવીએ.

આ ઘટના મધ્યપ્રદેશ જીલ્લાની છે જ્યાં શનિવારના રોજ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં જાન લઈને જઈ રહેલા વરરાજાનું કરુણ મુત્યુ થયું હતું આથી હજી લગ્ન થય પેહલા જ દુલ્હનને વિધવા થવાનો વારો આવ્યો હતો. લગ્નના મંડપમાં લોકો વરરાજાની રાહ જોઈ રહ્યા હતા પણ અચાનક જ એવા સમચાર મળ્યા કે દુલ્હાનું રસ્તા પર માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે, આ સાંભળીને સૌ કોઈ દુખમાં ગરકાવ થયું હતું.

આ મુર્ત્યું પામનાર યુવકનું નામ રીતેશ હતું અને જાણવા મળ્યું છે કે રિતેશના લગ્ન લાબરિયા ગામની જ્યોતિ સાથે થવાના હતા. આ ઘટના વિશે જાણવા મળ્યું છે કે શનિવારના રોજ જ્યારે રીતેશના લગ્નની જાન લઈને જઈ રહ્યા હતા ત્યારે આ માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત વિવાહ સ્થળથી ફક્ત ૨૮ કિલોમીટરે થયો હતો જેમાં દુલ્હા સાથે અન્ય પાંચ વ્યક્તિ હતા જેમાં ફક્ત આ પાંચ વ્યક્તિઓને સામાન્ય ઈજા થઈ હતી પણ વરરાજાનું કમકમાટી ભર્યું મૌત નીપજ્યું હતું.

ગામના રેહવાસીઓ દ્વારા જાણવા મળ્યું છે કે કારએ દીવાઈડર સાથે અથડાઈ હતી આથી કાર એ ૧૫ ફૂટ ઉછળીને ખેતરમાં જઈ પડી હતી જેમાં દુલ્હાનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જ્યારે અન્ય કારમાં સવાર લોકોને ગંભીર ઈજા થઈ હતી. આ વાતને સાંભળીને દુલ્હાના પરિવારજનોમાં શોકમાં હતા. પોલીસના રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે આ કારમાં સવાર પિતા અંબારામ, અજય, ચંપાલાલ અને અંબારામ ઘાયલ થયા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *