ઘરે દીકરાના લગ્નની ધૂમ ધામથી તૈયારી ચાલી રહી હતી પણ એક સમાચારે પુરા પરિવારમાં માતમનો માહોલ કરી નાખ્યો! આ સમાચાર સાંભળીને દુલહન ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને કેહવા લાગી ‘તેણે મને વચન…..
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે હાલના સમયમાં રોજબરોજ એવા એવા ઘણા સમાચાર હોય છે જેને સાંભળીને આપણી આંખો ભીની થઈ જતી હોય છે, એવી જ એક ઘટના વિષે આજે અમે આ લેખ દ્વારા જણાવા જઇ રહ્યા છીએ. આ ઘટના છત્તીસગઢની છે, જ્યા એક પરિવાર પોતાના દીકરાના લગ્નની ખુબ ધૂમ ધામથી તૈયારી કરી રહ્યું હતું પણ અચાનક જ આ પરિવારને એક એવા સમાચાર મળ્યા કે જેના લીધે આ આંનદનો માહોલ શોકના માહોલમાં ફેરવાયો. તો ચાલો આ ઘટના વિશે સંપૂર્ણ રીતે તમને જણાવી દઈએ.
આ ઘટનાએ છત્તીસગઢ રાજ્યના બિજાપુર જિલ્લાની છે જ્યા એક જવાન પોતાની જવાબદારી નિભાવતા નિભાવતા શહીદીને વહોર્યો હતો. આ શહીદ જવાનું નામ વિજય મરપલ્લી છે અને તેની ઉંમર 25 વર્ષ હતી. જાણવા મળ્યું છે કે તેના લગ્ન આવનારી 24 ફેબ્રુઆરીના રોજ જ થવાની હતી પણ અચાનક જ એક સડક દુર્ઘટના સર્જાઈ હતી અને વિજય મરપલ્લીને ખુબ ગંભીર ઇજા થઈ હતી આથી તેને તરત જ સારવાર માટે મેળવામાં આવ્યા હતા જેમાં તેણે પોતાનું દમ તોડી દીધું હતું અને શહીદીને વહોર્યા હતા.
પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે બીજાપુરના કેસઈ ગુડા ગામના નિવાસી વિજય મરપલ્લી સીઆરપીએફના બસ્તરીયા બટાલિયનના બસાગૂડ કેપ્સમાં પોતાની ભૂમિકા ભજવતા હતા. 24 તારીખે થનારા લગ્નને લઈને તે સૌ પરિવારજનો અને સગા સંબન્ધિઓને લગ્ન માટે આમંત્રિત કરવા ગયા હતા જે બાદ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ માર્ગ પર તે પોતાની ગાડી પરથી કાબુ ગુમાવી બેઠ્યાં અને તેની સાથે જ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં આ જવાને પોતાનું દમ તોય દીધું હતું.
મુખ્ય દુઃખના વાદળતો તેની થવા અવળી પત્ની પર જ આવી ગયા હતા કારણ કે છેલ્લા 10 વર્ષોથી તેને તેની થવા વળી પત્ની રેશ્મા યાલમ સાથે પ્રેમ સ્ભડ હતો. હવે આવી સ્થિતિમાં તો અનિવાર્ય છે કે દુઃખ તો ખુબ થશે જ, રેશ્માને આ ખબરની જાણ થતા તે અંદરથી તૂટી ગઈ હતી અને વારે વારે એક જ વાતને પુનરાવર્તિત કરતી હતી કે ‘તેણે મને વચન આપ્યું હતું.’ સામાન્ય વાત છે કે આટલા વર્ષોથી પ્રેમમાં રહીને જ્યારે તમે તેને ગુમાવી બેઠો છો તો ખુબ દુઃખ થાય છે, ભગાવન શહીદ જવાન વિજયના આત્માને શાંતિ આપે, ઓમ શાંતિ.