ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની મામલતદાર કચેરીમાં લોકો પોતાના કામ માટે બે દિવસે પણ વારો ના આવતા લોકો ઉશ્કેરાયા
ઘણાં દિવસો થી મામલતદાર કચેરીમાં લોકોના કામ માટે વારે વારે ધક્કા ખાવા પડતા હોય છે એવામાં મામલતદાર કચેરીમાં અત્યાર ની પરિસ્થિતિ ને ઘ્યાનમાં લઇ તો અહીં 200 થી 300 જેલટા લોકોની મોટી ભીડ જોવા મળે અને કામ માટે વારા ઓ લખવામાં આવે અને એક દિવસ વારા લખવામાં આવે અને બીજા દિવસે પણ વરો આવે કે નો આવે એટલે ત્રીજા દિવસે પણ ધક્કા ખાવાના અને અત્યારે તો લોકો તેમના કામ ના દિવસો પાડી દાખલા ઓ કાઢવા વા માટે આવતા હોય છે
અને સાતા કામ થતું નથી અને જોવાનું એ કે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે આને ત્રીજી વેવ આવની છે સતા મામલતદાર કચેરી માં સોશિયલ ડિસ્ટજન ની તો વાતજ નય કરવાની 3 મીટર નું અંતર શુ વચ્ચે આડધો ફૂટ ની પણ જગ્યા રાખવામાં આવતી નથી. મામલતદાર કચેરીમાં તો એવું લાગે સે કે કોરોના વાયરસ સાવ વાયો ગયો હોય.જોવાનું એ છે કે બજાર માં વિશ્વ E-GRAM ના મોટા મોટા બેનરો લગાવામાં આવે સે સતા ગામડા લેવલે સેવા માટે મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડે છે.
મામલતદાર શ્રી નેવારંવાર રજુવાત કરવા સતા હજી આ પ્રશ્ન નો નિકાલ આવ્યો નથી. અને ક્યારે આવશે જ્યારે ચુંટણી આવે ત્યારે બધા પક્ષ ના લોકો પ્રસાર કરતા હોય છે કે તમારે મામલતદાર કચેરીના ધક્કા નહીં ખાવા પડે અને આ બધી સેવા ગામડા લેવલે આપવામાં આવશે. સતા બધા નેતા ઓ માંથી ફૂલસર તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી સંજય કંટારીયા એ લોકોના પ્રશ્ન માટે મામલતદાર શ્રી ને રજુઆત કરવામાં આવી બીજા બધા નેતા પોત પોતાના કામ વ્યસ્ત હોય તેવું લાગે છે.
જ્યારે પાસી ચૂંટણી આવે ત્યારે તેનું કામ પૂર્ણ કરીને લોકોના કામ માટે પાસા આવશે આપણે જોય તો આ પ્રશ્ન કેટલા દિવસે હલ થાય વારે વારે અને દર વર્ષે આ પ્રશ્ન ઉદ્દભવતો હોય સે સતા કોઈ નિકાલ નહિ રિપોર્ટર :રાઠોડ સાગર /તળાજા