આ ગામમાં છે અનોખી બીમારી! અહી નીશ્ચીત ઉમર પછી છોકરી બની જાય છે છોકરો, જાણો શું છે આવું થવાનું કારણ….
વિજ્ઞાન કહે છે કે જ્યારે છોકરા અને છોકરીમાં અમુક વર્ષો બાદ શારીરિક અને માનસિક રીતે ફેરફારો થાય છે.પણ આજના આ લેખના માધ્યમથી અમે એક એવા ગામ વિશે જણાવના છીએ જેમાં એક છોકરી અમુક વર્ષોના સમય પછી છોકરો બની જાય છે. આ જાણીને વૈજ્ઞાનિકો પણ ભારે આશ્ચર્યમાં મુકાયા છે કારણ કે આવું પેહલી વખત બન્યું છે.
જણાવી દઈએ કે આ ગામનું નામ લા સેલીનાસ છે જે ડોમીનીકન દેશમાં આવેલ છે. આ ગામની અલગ વાતએ છે કે અહી છોકરી લગભગ ૧૨ વર્ષની ઉમર બાદ છોકરો બની જાય છે. આની પાછળ શું કારણ છે તે હજી સુધી વૈજ્ઞાનિકોને પણ ખબર પડી નથી કે આની પાછળનું શું કારણ છે. આ ગામની કુલ વસ્તી છ હજાર છે જેમાંથી આ ગામની ઘણી બધી છોકરીઓમાં આ બીમારીને લઈને પુરુષો જેવા ફેરફારો થતા જોવા મળ્યા છે.
આ બીમારીને લીધે ગામના લોકો પર ખતરો મંડરાય રહ્યો છે, એટલું જ નહી ડોક્ટર આ પ્રકારની બીમારીને ‘આનુંશિક વિકાર’ કહી રહ્યા છે. હાલ આ ગામની ઘણી બધી છોકરીઓ આ બીમારીના જપેટમાં આવી ચુકેલી છે. આ બીમારી જે બાળકને થાય છે તેને ‘સુડોહમાદાઈટ’ કેહવામાં આવે છે. આ બીમારી એટલી બધી ભયંકર છે કે કોઈ પણ છોકરીમાં નિશ્ચિત સમયમાં જ પુરુષ જેવા લક્ષણો શરીરમાં દેખાવા લાગે છે.
એટલું જ નહી અનેક એવા પુરુષો જેવા ફેરફારો થતા જોવા મળે છે. આ બીમારીને લીધે આ ગામના લોકોનો ડર એટલો બધો વધી ગયો છે કે ત્યાં કોઈના ઘરે જો છોકરીનો જન્મ થાય તો તે ઘરમાં શોકનો માહોલ છવાય જાય છે કારણ કે આ જન્મ પામેલી છોકરી ક્યારે પણ આ બીમારીથી જજુમી શકે છે. આ બીમારીને લીધે જ હાલ ગામમાં છોકરીનું પ્રમાણ સાવ ઓછુ છે એટલું જ નહી ગામમાં રેહતા લોકો પણ આ બીમારીથી પીડિત યુવતીને ખરાબ નજરથી જુએ છે.