પોતાના બાળકો સામે જ પોતાની જ પત્નીને આપ્યું કમકમાટી ભર્યું મૌત! હત્યા કર્યા બાદ બાળકોને કીધું કે કોઈને….જાણો આ પૂરી ઘટના
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે હાલના સમયમાં દેશમાં હત્યાના માલમાં કેટલા બધા વધી ગયા છે. સાવ નાની નાની વાતને લઈને વર્તમાન સમયમાં મૃત્યુ કરવામાં આવે છે, હાલ સરકાર દ્વારા ઘણા એવા કાયદા બનાવામાં આવ્યા છે કે જેનાથી આરોપી આવું કરવાથી ડરે પણ આવા કાયદા સફળ રહ્યા નથી. આ લેખના માધ્યમથી આજે એક એવી કમકમાટી ભરી ઘટના વિશે જણાવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે જાણીને આશ્ચર્ય પામશો.
આ ઘટનામાં બને છે એવું કે પેહલા પતી તેની પત્નીનું ગળું દબાવીને હત્યા ક્રરી નાખે છે, અને તે તેના બાળકોને કહે છે કે ‘આ ઘટના વિશે કોઈને નાં કેહતા’ આવું કહે છે અને પછી તે પત્નીના ભાઈ પાસે જાય છે અને એવી ખોટી જાણકારી આપે છે કે તેની પત્ની બેભાન થઈ ચુકી છે, જ્યારે તેનો ભાઈ આવે છે ત્યારે બાળકો રડતા રડતા આ પૂરી ઘટનાની જાન પોતાના મામાને કરી દે છે.
જાણવા મળ્યું છે કે આ ઘટનામાં દીપક અને રાકેશ ગારમેન્ટસ નામની કપડા વેચતી દુકાનને સંચાલિત કરનાર સંતોષ ગુપ્તા અને તેનો ભાઈ રાકેશ ગુપ્તા જ્યોતિનગરમાં પોતાનું મકાન બનાવી ને પરિવાર સાથે નિવાસ કરતા હતા, એક ભાઈ પોતાના પિતાની સાથે દુકાન સંભાળતો જ્યારે બીજો ભાઈ કપડાની ફેરી લગાવતો હતો. આ ભાઈઓએ પોતાની બહેન સુનીતા ગુપ્તા અને જમાઈ રાજેન્દર ગુપ્તાને કુદરા લાલપુરથી દીપકા બોલાવ્યા હતા.
સુનીતા ૨ માસ પેહલા જ પોતાની નાની દીકરી નીર સાથે દીપકા આવી પોહચી હતી જેને ફક્ત ૧૫ દિવસ પછી રાજેન્દર ગુપ્તા પણ દીપકા પોહચ્યો અને પોતાના સાસરિયાના નજીક ઘરે ભાડે મકાનમાં રેહવા લાગ્યો. રાકેશે રાજેન્દ્ર માટે નોકરી શોધવાનું શરુ કરી દીધું, એટલું જ નહી રાજેન્દ્ર પણ નોકરીની શોધમાં સવારે નીકળતો અને રાત્રે ઘરે પોહચતો.
પણ ગઈ રાતે પત્ની સાથે કોઈ વાતને લઈને તેનો ઝગડો થયો, આ ઝગડો એટલો બધો વધી ગયો કે રાજેન્દ્રએ પોતાની પત્નીનું ગળું દબાવી દીધું જે પછી પત્ની બેભાન થઈને નીચે પડી. પછી રાજેન્દ્રએ પોતાના પગ દ્વારા સુનીતાના ગળા પર શરીરનો પૂરો વજન રાખ્યો આથી સુનીતાનું તરત જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું, આ પૂરી ઘટના બે બાળકો સામે જ થઈ હતી. હાલતો આરોપી રાજેન્દ્રને પોલીસે ધરપકડ કરી લીધી છે.