એક માસુમ બાળકનું એટલી બેરેહમીથી હત્યા કરવામાં આવી કે જાણીને તમારું હદય કંપી ઉઠશે! બાળકના ગળા પર કુવાડીના…જાણો આ પૂરી ઘટના વિશે

આપણે રોજબરોજ સમચારપત્રો, ટીવી પર ઓનલાઈન ન્યુઝ દ્વારા ઘણી બધી ઘટનાઓ વાચતા હોઈએ છીએ જેમાં અમુક એવી હોય છે જે કોઈ પણને આશ્ચયમાં મુકે જ્યારે અમુક એવા સમચાર હોય છે જેને સાંભળીને આપણે ખીલખીલાટ હસી પડશું. પણ આજે આ લેખના માધ્યમથી અમે એક એવી ઘટના વિશે જણવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને કોઈ પણ વ્યક્તિનું હદય કંપી જશે. તો ચાલો આ ઘટના વિશે તમને જણાવી દઈએ.

આ ઘટના ગ્વાલિયરની છે જ્યાં એક માસુમ બાળકને ખુબ બેરેહમીથઈ મૌતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો, આ ઘટનાની પોલીસને જાન થતા પોલીસ તરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઘટના વિશેની પૂરી માહિતી પ્રાપ્ત કરી લીધી હતી. હાલતો આ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેકલવામાં આવ્યું છે જેમાં ઘણા સબૂતો પ્રાપ્ત થવાની સંભાવના છે.

ઘટના વિશે જાણકારી પ્રાપ્ત થઈ છે કે આ બાળકનો મૃતદેહ ગામના પાસે આવેલ જંગલ માંથી મળેલ છે. આ પૂરી ઘટનાને ખેતરમાં કામ કરી રેહલા ખેડૂતે પોતાની આંખેથી, આ ખેડૂતે તે બાળકને બચાવાના પણ પ્રયાસ કર્યા પણ તે હત્યારો આ ખેડૂત પાછળ કુવાડી લઈને દોડ્યો, હેમખેમ રીતે ખેડૂતે પોતાનો જીવ બચાવીને ગામમાં પોચ્યો. આ ઘટનાની જાન પોલીસને થતા એએસપી, ટીઆઈ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પોહચ્યો હતો પણ ત્યાં સુધીમાં ગુનાખોર ફરાર થઈ ગયો હતો.

સુખના ખીરના ગામનો ૧૫ વર્ષીય બાળક હરમન બધેલ શનિવારના રોજ બકરી ચરાવા ગયો હતો, આમતો બકરી ચરાવા તેની દાદીમાં જ જાય છે પણ તેની દાદીને કામ હતું આથી હરમન બકરી ચરાવા ગયો હતો. પણ તેને પરત ફરવામાં બોવ વિલંબ થયો આથી ઘરવાળાએ તેને શોધવાનું શરુ કરી દીધું, પણ જ્યારે હરમન મળ્યો તો તે મૃત હાલતમાં હતો. આ જોઇને પુરા ગામનું હદય બેઠી ગયું હતું, ત્યારબાદ પોલીસે આવીને આ સ્થિતિને સંભાળી અને જાણકારી પ્રાપ્ત કરવામાં જુટી ગયા.

હરમનની માતાએ આ હરમનનું મૃત્યુ કરવાનો આરોપ પાડોશમાં રેહવા વાળા જગન્નાથ ઉર્ફે ઠકુરી બધેલ મૂળના નિવાસી બાગવાઈ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો કારણ કે હરમલ તેની સાથે જ બકરી ચરાવા ગયો હતો. હવે આ ઘટના પાછળ શું સત્ય છે તે હજી બહાર આવ્યું નથી. એસડીઓપી અભિનવ કુમાર જણાવે છે કે મૃતકના પરિવારજનો દ્વારા એક બાજુના ગામમાં રેહતા વ્યક્તિ પર શક છે અને તે વ્યક્તિ હાલ ફરાર છે તેની તપાસ હાલ શરુ જ છે, જ્યારે તે મળશે ત્યારે આ પૂરી વાતનો ખુલાસો થશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *