આ છે વિશ્વનો સૌથી નાનો દેશ! આ દેશમાં ફક્ત ૩૩…..જાણો કયો છે આ દેશ અને આટલી વસ્તી હોવાનું કારણ જાણો
વિશ્વમાં ઘણા બધા દેશો છે જેમાં ભારત,ચીન રશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે, જો વસ્તીની વાત કરવામાં આવે તો વસ્તીમાં સૌથી પ્રથમ નંબરે ચીન આવે છે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે જ્યારે બીજા ક્રમાંકે ભારત આવે છે. વિશ્વમાં ઘણા બધા એવા દેશો છે જેની વસ્તી સાવ ઓછી હોય છે, પણ શું તમે આ દેશ વિશે જાણો છો? ન જાણતા તો હોતો અવશ્ય આ લેખને વાંચો.
આ દેશ અમેરિકાના નેવોદામાં આવેલ છે જેનું નામ માલોસીયા છે, ત્યાંની વસ્તી ફક્ત ૩૩ લોકોની જ છે, તમને આ જાણીને ખુબ આશ્ચય પામ્યા હશો પણ આ હકીકત છે. આમતો દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ જેવા અનેક દેશના મુખ્યાઓને ખુબ સુરક્ષા આપવામાં આવે છે પણ આ દેશમાં આવું કઈ નથી, આ દેશના વડા પણ એક નાગરિક તરીકે રસ્તા પર ચાલીને જતા દેખાય છે.
આ દેશ વિશે વાત કરવામાં આવે તો આ દેશની સ્થાપના ૧૯૭૭ ની સાલમાં થઈ હતી, જ્યારે ભાગલા પડતા હતા ત્યારે બોધ નામના વ્યક્તિએ એક અમેરિકાથઈ અલગ દેશ બનાવાનું વિચાર્યું અને આ મોલોસીયા નામના દેશની રચના કરી, આ દેશ સ્વઘોષિત છે અને આ દેશના રાષ્ટ્રપતિ કેવિન બોધ છે તેવું જાણવામાં આવ્યું છે. કેવિન બોધે પોતાને આ દેશનો તાનાશાહ ઘોષિત કરેલો છે.
આ દેશમાં કેવિન બોધની પત્ની પેહલી મહિલાનો દરજો ધરાવે છે, રીપોર્ટ અનુસાર જાણવામાં આવ્યું છે કે આ દેશમાં કેવિન બોધના સગાસબંધીઓ જ રહે છે. આ દેશમાં પણ એવી તમામ સુવિધાઓ મળી રહે છે જે બીજા દેશમાં મળતી હોય છે, એટલું જ નહી આ દેશને પોતાનો કાયદો અને એક પોતાની ચલણી નોટો પણ ધરાવે છે. જણાવી દઈએ કે આ દેશમાં તમારે જવું હોય તો પાસપોર્ટ અને સ્ટેમ્પ લાગેલા હોવા જરૂરી છે.