વિવાહિત પ્રેમિકાની પ્રેમીએ બેરેહમીથી હત્યા કરી નાખી, હત્યાનું કારણ જાણીને…. જાણો આ પુરી ઘટના વિષે
મિત્રો હાલના સમયમાં પ્રેમના ઘણા એવા કિસ્સાઓ સાંભળવા મળે છે કે જેને જાણીને ઘણા બધા લોકો prem કરવાનું છોડી દેતા હોય છે એવામાં આજે અમે એક એવી જ ઘટના વિષે જણાવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે પણ કેશો કે શું આવો પણ પ્રેમ હોય છે, તો ચાલો આ ઘટના વિષે વિસ્તારમાં જણાવું.
કાનપુરના પનકી રતનપુરની કોલનીમાં આ ઘટના બની હતી જેમાં સીઆરપીએફ જવાનની પત્નીનું ખુબ બેરેહમીથી મુર્ત્યું કરવામાં આવ્યું હતું. હાલ તો બધા શકે કરી રહ્યા છે કે આ યુવતીની હત્યા તેના પ્રેમીએ કરી છે. હાલતો આ ઘટનાને લઈને પોલીસ પુરી તપાસ કરી રહી છે ane પુરી જાણકારી મેળવી રહી છે.
રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે સીઆરપીએફ જવાનનું ઘર આ રતનપુર કોલનીમાં આવેલ છે જેમાં 34 વર્ષીય ગીતા દેવી તેના બાળકો સાથે રહેતા હતા. જયારે ગીતાદેવીના પતિએ 20 ફેબ્રુવારીના રોજ ફોન કર્યો હતો પણ તેનો કોઈ પ્રકારનો જવાબ ન મળતા 21 તારીખે જ ગીતાદેવીના પતિ રતનપુર આવી ગયા હતા.
જયારે પતિ ઘરે આવ્યો ત્યારે તેનું ઘર જોયું તો અંદર દારૂની બોટલ જેવી ઘણી બધી આપત્તીજનક વસ્તુઓ પડેલી હતી, આ જોઈને પતિએ તરત જ પોલીસને જાણ કરી દીધી હતી જે બાદ પોલીસે આવીને આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી હતી. જેમાં તેને જાણવા મળ્યું હતું કે ગીતકુમારીનું મુર્ત્યું થઈ ચૂક્યું છે, એટલું જ નહીં પોલીસ જણાવે છે ગીતકુમારીનું છેલ્લા ઘણા સમયથી અનૈતિક સંબન્ધ ધરાવતા હતા, પણ હાલ આ ઘટનાની તપાસ શરૂ છે.
પોલીસ ની તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે ગીતકુમારીના લગ્ન પેહલાથી અનૈતિક સંબન્ધ પોતાના પ્રેમી સાથે ધરાવતા હતા, એટલું જ નહીં જ્યારે પ્રેમીને ગીતકુમારીના અનૈતિક સંબન્ધ વિષે જાણ થતા તેણે ગીતકુમારીને કારમાં આટો મરાવાના બહાને કારમાં લય ગયો હતો અને પછી તેની કારમાં જ હત્યા કરી નાખી હતી, જે બાદ તેણે ગીતકુમારીના મૃતદેહને નાળામાં ફેંક્યું હતું.