શખ્સને થયો પોતાની જ માસી સાથે પ્રેમ તો કર્યા લગ્ન પણ હવે….જાણો આ પૂરી ઘટના વિશે
આપણે ટીવીમાં છાપામાં ઘણી બધી જગ્યાએ એવા સમચાર વાચ્યા હશે કે જેને જાણીને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ, એવામાં આ લેખના માધ્યમથી આજે એક એવી શર્મનાક ઘટના વિશે જણવા જઈ રહ્યા છીએ જેને તમે જાણશો તો તમે પણ કેશો કે આવું કોઈ વ્યક્તિ કેવી રીતે કરી શકે, આ ઘટનામાં એક દીકરાએ પોતાની માતાની સગી બહેન સાથે જ લગ્ન કરી લીધા છે. આવું કેવી રીતે થયું તે ચાલો તમને જણાવી દઈએ.
આ ઘટના ઝારખંડના ચતરાની છે જ્યાં એક શખ્સ પોતાની સગી માસીને જ દિલ દઈ બેઠયો હતા. સ્મ્જામાં માસીને જે માં સમાન દરજ્જો આપવામાં આવે છે તેની સાથે જ યુવકે લગ્ન કરી લીધા હતા અને પોતાની જ માતાનો જીજો બની ગયો હતો. આ ઘટનાની પાછળ પ્રેમ સબંધ જવાબદાર છે જાણવા મળ્યું છે કે છેલ્લા એક વર્ષથી આ યુવકને તેની માસી સાથે પ્રેમ સબંધ ચાલી રહ્યો હતો.
ચતરાને ર્કસી ગામનો રેહવાસી સોનું રાણાએ પોતાની જ માસીને જીવનસાથી બનાવી લીધી હતી. જાણકારી અનુસાર સોનુંએ હૈદરાબાદની એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. જ્યારે આ બંનેએ લગ્ન કર્યા ત્યારે આ વાતની જાન પુરા ગામને થતા તમામ ગ્રામજનોએ આ લગ્નનો વિરોધ કર્યો તો આ યુગલએ ભાગીને લગ્ન કરી લીધા અને પોતે જ પોલીસસ્ટેશનમાં આત્મસમર્પણ કરી લીધું. યુવક યુવતી બંને યુવક યુવાન હોવાને કારને પોલીસે બને પરિવારને ખુબ શાંતિ પૂર્વક સમજાવ્યા અને તેને તેના ઘરે પરત મોકલી દેવાયા.
પોલીસની હાજરીમાં આ બંનેએ પરિવારએ બોન્ડ ભરીને સમાધાન કર્યું હતું અને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે આ યુગલ ઘરે પોહચી તો દુલ્હનની બહેન(યુવકની માતા) રડવા લાગી. ગામના લોકોનું કેહવું છે કે આ યુગલે લગ્નની સામાજિક સરચનાને તોડી નાખી હતી.