મહિલાને જીમ કરવું ભારે પડ્યું! જીમમાં ઉપાડ્યો આટલો વજન પછી જે થયું તે જોઇને….જુઓ આ વાયરલ વિડીયો
મિત્રો વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા એક એવું મનોરંજનનું માધ્યમ બની ગયું છે જેમાં રોજ બરોજ નવા નવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઇને લોકો પોતાનો સમય પસાર કરતા હોય છે. કોઈક વખત સોશિયલ મીડિયા પર ખુબ ફની વિડીયો હોય છે તો કોઈક વખત ખુબ દુખી કરીદે તેવા વિડીયો હોય છે, પણ આજે અમે તમને જે વિડીયો બતાવા જઈ રહ્યા છીએ તે વિડીયો જોઇને તમારી સાસ અટકી જશે.
આ વિડીયો વિશે વાત કરવામાં આવે તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો દ્વારા આ વિડીયો ને વારંવાર જોવામાં આવી રહ્યો છે. લોકો અભિમાન કરવાને કરવામાં જ ઘણી વખત જપટે ચડી જતા હોય છે, ઘણા બધા એવા લોકો હોય છે જે વગર કોઈ વિચાર કરે જીમ કરતા હોય છે, આવું કરવા પાછળના ઘણા નુકશાન પણ થાય છે જે તેવા લોકોને જાન હોતી નથી.
આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક મહિલા આવે છે અને અચાનક જ તેના પર શું ભૂત સવાર થાય છે કે તરત જ ભારે વજન વાળું સાધન વગર કોઈ સપોર્ટએ તેને ઉપાડવાની કોશિશ કરે છે અને તે તેને ઉઠાવી પણ લે છે પણ પછી તેને ખબર પડે છે કે વગર કોઈ સપોર્ટએ આ સાધન ઉચકવું કેટલું મુશ્કેલી ભર્યું હોય છે.
EL ACCIDENTE en el QUE MURIÓ UNA MUJER en el GIMNASIO
Así sacó esta mujer la barra cargada con 160 kg.
En total eran 180… y no los aguantó.
Tuvieron q cargarlos entre dos para quitársela de encima.
Ahí murió.@FiscaliaCDMX inicio una investigación. pic.twitter.com/8Qj4uHqLPw— Carlos Jiménez (@c4jimenez) February 23, 2022
જો આમાં થોડીક પણ ચૂક થઈ હોત કે કોઈ મદદ કરાવા વાળું ન હોત તો આ મહિલાની ત્યાં ને ત્યાં જ મૃત્યુ થયું હોત પણ એવું હ્યું નહી. રીપોર્ટ અનુસાર જણવા મળ્યું છે કે આ મહિલા પોતાની દીકરી સાથ જીમમાં પોહચી હતી, આ પૂરી ઘટના જીમના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ વિડીયોને હાલના સમયમાં ખુબ જોવામાં આવી રહ્યો છો એટલું જ નહી લાખો લોકો આ વિડીયોને જોઈ લીધો છે અને વિડીયોના કમેન્ટમાં અલગ અલગ રિએકશન આપી રહ્યા છે.