કબડ્ડી ગ્રાઉન્ડમાં જ યુવકનું થયું મૃત્યુ! કબડ્ડી રમતો હતો ત્યાં અચાનક ઢળી પડ્યો અને પછી…જુઓ વિડીયો…મૃત્યુનું કારણ જાણી તમે ચોકી જશો

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો અનેક એવી દુખદ ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ક્યારેક વૃદ્ધ વ્યક્તિઓ તો ક્યારેક યુવાનો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. એવામાં ખુબ જ દુઃખદ ઘટના સામે આવી છે જેમાં એક યુવક કબડ્ડી રમતા રમતા જ મૌતને ભેટી ગયો હતો, આ પૂરી ઘટના વિડીયોમાં કેદ થઈ ચુકી હતી અને હવે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો હાર્ટએટેક એક એવી બીમારી બની ગઈ છે જે ગમે તે વ્યક્તિને ગમે ત્યારે આવી શકે છે, પેહલા એક એવો સમય હતો જેમાં વધારે બ્લડ પ્રેશરકે કોઈ બીમારીને લીધે હાર્ટએટેક આવતો હતો પણ હાલ તો કોઈ પણ સ્વાસ્થ્ય વ્યક્તિને પણ હાર્ટએટેક આવી રહ્યા છે અને એક જ દિવસમાં વ્યક્તિ હતો નહોતો થઈ જાય છે, આ યુવક સાથે પણ આવું જ કઈક થાય છે.

આ પૂરી ઘટના 24 જુલાઈના રોજ કુડ્ડુંલોર જીલ્લામાંથી આ ઘટના આવી છે, જ્યાં 22 વર્ષીય વિમલરાજ નામના યુવકનું કબડ્ડી રમતા રમતા જ હાર્ટએટેકને લીધે મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે વિમલરાજ મૂળ પુરંગિની ગામનો રેહવાસી હતો પણ તે જીલ્લા કક્ષાની કબડ્ડીની ટુર્નામેન્ટની મેચ રમવા માટે મન્નાદીકુપ્પમ ગયો હતો, એવામાં જ્યારે તે વિરોધ પક્ષનીના પટમાં રેડ મારવા માટે ગયો હતો.

એવામાં વિરોધ પક્ષના ખિલાડીઓએ તેને પકડી લીધો હતો જે પછી વિમલરાજ ઉભો થઈને પોતાના પટમાં જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તે ઢળી પડ્યો હતો અને બેભાન જ થઈ ગયો હતો, જે પછી ખિલાડીઓએ તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો હતો જ્યાં તીબીબોએ તેને મૃત જાહેર કરતા તેના મિત્રો અને પરિવારજનો પર શોકનું મોજું ફરી વળ્યું હતું, એટલું જ નહી પોલીસે પણ ફરિયાદ નોંધીને મૃત્યુનું કારણની તપાસ કરી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *